શોધખોળ કરો

IPL 2021: અશક્ય છે આઈપીએલના આ રેકોર્ડ્સ તોડવા ! આંકડા જાણીને ચોંકી જશો

આઈપીએલના ઈતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન આપવાનો શરમનજનક રેકોર્ડ પ્રશાંત પરમેશ્વરના નામે છે.

આઈપીએલની 14મી સીઝનઆઈપીએલની સિઝન ચેન્નઈમાં 9 એપ્રિલથી શરૂ થશે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ ટીમ સાથે થશે. જ્યારે અંતિમ મેચ 30 મેના રોજ અમદાવાદમાં યોજાશે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ). આટલું જ નહીં, ટૂર્નામેન્ટની તમામ પ્લે-ઑફ મેચ પણ આ ગ્રાઉન્ડમાં રમવામાં આવશે. આઈપીએલ 2021ની શરૂઆત પહેલા જાણઓ આ લીગના કેટલાક એવા રેકોર્ડ્સ વિશે જે તૂટવા અશક્ય લાગી રહ્યા છે.

એક ઓવરમાં 37 રન

આઈપીએલના ઈતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન આપવાનો શરમનજનક રેકોર્ડ પ્રશાંત પરમેશ્વરના નામે છે. આઈપીએલ 2011માં પ્રશાંતે એક વરમાં 37 રન આપીને આ અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ક્રિસ ગેલના અણનમ 175 રન

આઈપીએલના એક મેચમાં કોઈ બેટ્સમેન દ્વારા સૌથી વધારે રન બનાવાવનો રેકોર્ડ યૂનિવર્સ બોસ ક્રિસ ગેલના નામે છે. ગેલે આઈપીએલ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતા પુણે વોરિયર્સ ઇન્ડિયા વિરૂદ્ધ અણનમ 175 રનની ઇનિંગ રમી હતી. ગેલનો આ રેકોર્ડ પણ તોડવો લગભગ અશક્ય છે.

આઈપીએલમાં સૌથી દારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે. ગેલે આ લીગમાં અત્યાર સુધી 349 છગ્ગા ફટકાર્યા છે. તેનો આ રેકોર્ડ પણ તોડવો લગભગ અશક્ય છે.

સૌથી ઝડપી સેન્ચુરી

આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સેન્ચુરી લગાવાવનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે છે. વેસ્ટ ઇન્ડિઝના આ સ્ટાર બેટ્સમેને માત્ર 30 બોલરમાં સેન્ચુરી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

સર્વોચ્ચ ટીમ ટોટલ

આઈપેલના ઈતિહાસમાં એક મેચમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધારે રન બનાવાવનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના નામે છે. આરસીબીએ આઈપીએલ 2013માં પાંચ વિકેટ પર 263 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આરસીબી ઉપરાંત કોઈપણ ટીમ આ લીગમાં 250 રન નથી બનાવી શકી.

મોદી સરકાર આજે ખેડૂતોના ખાતામાં જમા કરાવશે કેટલી રકમ ? જાણો કઈ યોજના હેઠળ મોદી સરકાર આપી રહી છે રકમ ?

ગુજરાત સરકાર બજાર કિંમતના 6 ટકા ભાવે જમીન આપશે, જાણો આ જમીન લેવા શું કરવું પડશે ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget