શોધખોળ કરો

Asia Cup 2022: એશિયા કપમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા, જુઓ ફોટો

એશિયા કપ 2022 માટે તમામ ટીમોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ માટે યુએઈમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Asia Cup, India New Jersey: એશિયા કપ 2022 માટે તમામ ટીમોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ માટે યુએઈમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ તમામ ટીમો આ ટાઇટલ જીતવા માટે ખુબ જ પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમે એશિયા કપ માટે નવી જર્સી બહાર પાડી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ માટેની જર્સીમાં ફોટો શેર કર્યો છે. ભારત ઉપરાંત પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સી બહાર પાડી છે.

રવિન્દ્ર જાડેજાએ તસવીર શેર કરી

એશિયા કપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ICC અને ACCની દરેક ટૂર્નામેન્ટમાં ટીમો નવી જર્સીમાં જોવા મળે છે. આ જર્સીમાં ટૂર્નામેન્ટનું નામ પણ લખેલું હોય છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એશિયા કપની નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. ભારતીય ટીમની જર્સી વાદળી છે, જ્યારે એશિયા કપ 2022નો લોગો પણ ટીમની જર્સીમાં દેખાય છે. આ જર્સી પર ત્રણ સ્ટાર પણ છે. તમને જણાવી દઈએ કે, જાડેજા સિવાય અન્ય કોઈ ખેલાડીએ નવી જર્સીમાં ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.

Asia Cup 2022: એશિયા કપમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા, જુઓ ફોટો

પાકિસ્તાન ટીમનો નવો અવતાર પણ જોવા મળશે

ભારતીય ટીમ સિવાય પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સીની તસવીર શેર કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં એશિયા કપ રમનાર પાકિસ્તાની ટીમે પોતાની નવી જર્સીની તસવીર જાહેર કરી છે. તેની નવી જર્સીમાં કેપ્ટન બાબર આઝમ અને ટીમના અન્ય ખેલાડીઓ ફોટોશૂટ માટે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ પણ વાંચોઃ

Asia Cup 2022: રોહિત શર્મા માટે સરળ નહી હોય પ્લેઈંગ 11ની પસંદગી, આ ત્રણ ખેલાડીને લેવા માટે થશે મથામણ

Asia Cup 2022: આ ઓલરાઉન્ડર ખેલાડીઓ પર રહેશે બધાની નજર, એકલા હાથે જીતાડી શકે છે મેચ

IND vs PAK Match Tickets: ભારત-પાકિસ્તાન મેચની 5 મિનીટમાં જ વેચાઇ ગઇ બધી ટિકીટો, આયોજકોને કરવુ પડ્યુ આ કામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget