શોધખોળ કરો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

અક્ષર પટેલે સારા સમાચાર આપ્યા છે. તેની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષર અને મેહાએ બાળકનું નામ પણ રાખ્યું છે.

Axar Patel and Meha blessed with a baby: અક્ષર પટેલે સારા સમાચાર આપ્યા છે. તેની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષર અને મેહાએ બાળકનું નામ પણ રાખ્યું છે. અક્ષરે મંગળવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી. મેહાએ 19 ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ પણ રાખ્યું છે. અક્ષરે તેના પુત્રને ટીમ ઈન્ડિયાની જર્સી પણ પહેરાવી છે.

અક્ષર પટેલે મંગળવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલા પુત્રનો ફોટો શેર કર્યો છે. પરંતુ તેણે દિકરાનો ચહેરો બતાવ્યો નથી. અક્ષરે કેપ્શનમાં લખ્યું, "તે હજુ તેના પગથી ઓફ સાઈડ શોધી રહ્યો છે." પરંતુ ટીમ ઈન્ડિયાની જર્સીમાં તમને બધાને તેનો પરિચય કરાવવા માટે અમે રાહ જોઈ શકતા નથી. ભારતના સૌથી નાના, છતાં સૌથી મોટા પ્રશંસક અને અમારા હૃદયના ટુકાડ હક્ષ પટેલું સ્વાગત છે. 

અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ શું રાખ્યું ?

અક્ષર અને મેહાના લગ્ન જાન્યુઆરી 2023માં થયા હતા. આ બંનેની લવસ્ટોરી ઘણી રસપ્રદ હતી. અક્ષર અને મેહાના લગ્ન વડોદરામાં થયા હતા. આ બંનેએ 2022માં સગાઈ કરી હતી. હવે મેહાએ પુત્રને જન્મ આપ્યો છે. અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ હક્ષ પટેલ રાખ્યું છે. અક્ષરે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Axar Patel (@akshar.patel)

ટીમ ઈન્ડિયા માટે અક્ષરનો રેકોર્ડ આવો રહ્યો છે -

અક્ષર પટેલે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે ભારત માટે 60 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 568 રન બનાવ્યા છે. આ સાથે 64 વિકેટ પણ લીધી છે. અક્ષરે 14 ટેસ્ટ મેચમાં 646 રન બનાવ્યા છે. આ દરમિયાન 55 વિકેટ લીધી છે. તેણે T20 ઈન્ટરનેશનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે આ ફોર્મેટમાં 66 મેચ રમીને 498 રન બનાવ્યા છે. આ સાથે 65 વિકેટ પણ લીધી છે.

15 જૂન 2014ના રોજ વનડેમાં ડેબ્યૂ કર્યું

તેણે બાંગ્લાદેશ સામે 15 જૂન 2014ના રોજ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આયોજિત 2015 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી.

IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યાPatidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ
પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Embed widget