શોધખોળ કરો

IPL 2020 SRH v DC: હૈદરાબાદે આજની મેચમાં બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત

સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં તેનો બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર 231/2 વિકેટ છે.

IPL 2020 SRH v DC:  આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 47મો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહ્યો છે.  મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. જોકે દિલ્હીના કેપ્ટનનો આ નિર્ણય ઉંધો પડ્યો હતો. સનરાઇઝર્સના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 219 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સના ઓપનરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર (34 બોલમાં 66 રન) અને રિદ્ધીમાન સાહાએ (45 બોલમાં 87 રન) પ્રથમ વિકેટ માટે 107 રનની પાર્ટનરશિપ કરી હતી. મનીષ પાંડે 31 બોલમાં 44 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. વોર્નર અને સાહાએ દિલ્હી સામે પાવર પ્લેમાં 77 રન ઉમેર્યા હતા. જેની સાથે બંનેના નામે ચાલુ સીઝનમાં પાવર પ્લેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. જે પાવર પ્લેમાં હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર છે. હૈદરાબાદે પાવર પ્લેમાં 2017માં સૌથી વધારે 79 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં તેનો બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સર્વોચ્ચ સ્કોર 231/2 વિકેટ છે. જે તેણે 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બનાવ્યો હતો. આ ઉપરાંત આઈપીએલ 2020માં હૈદરાબાદે ચોથો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 228/4, રાજસ્થાન રોયલસે 226/6, કિંગ્સ ઇલેવન પંજાબે 223/2 રનના સ્કોર આ સીઝનમાં નોંધાવી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget