શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2020 SRH vs RR: તેવટિયા-પરાગે મેચ જીતાડી એટલું જ નહીં પણ બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

હૈદરાબાદે મેચ જીતવા આપેલા 159 રનના લક્ષ્યાંકને રાજસ્થાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

PL 2020 SRH vs RR:  ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 26મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. હૈદરાબાદે મેચ જીતવા આપેલા 159 રનના લક્ષ્યાંકને રાજસ્થાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને ખલીલ અહમદને 2-2 સફળતા મળી હતી. રાજસ્થાનની નબળી શરૂઆત, અંતમાં તવેટિયા-પરાગની ફટકાબાજી 159 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. 26 રન સુધીમાં બેન સ્ટોક્સ (5 રન), સ્ટીવ સ્મિથ (5 રન) અને જોસ બટલર (16 રન)ની કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. 64 રનના સ્કોર પર ઉથપ્પા (18 રન) અને 78 રનના સ્કોરે સંજુ સેમસન (26 રન) આઉટ થઈ જતાં રાજસ્થાન હારી જશે તેમ લાગતું હતું. પરંતુ અહીંથી રિયાન પરાગે 26 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 42 રન તથા રાહુલ તેવટિયાએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 45 રન બનાવી રાજસ્થાનને જીત અપાવી હતી. બનાવ્યો આ રેકોર્ડ બંનેએ રન ચેઝ કરતી વખતે છઠ્ઠી વિકેટ માટે આઈપીએલમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી પાર્ટનરશિપ કરી હતી. પરાગ અને તેવટિયાએ આજની મેચમાં 85 રનની અણનમ પાર્ટનરશિર કરી હતી. રન ચેઝમાં છઠ્ઠી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રકોર્ડ પોલાર્ડ અને રાયડૂના નામે છે. બંનેએ 2012માં આરસીબી સામે અણનમ 122 રનની ભાગીદારી કરી હતી. હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ ફટકારી અડધી સદી સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચક, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટને 1-1 સફળતા મળી હતી. હૈદરાબાદ તરફથી ડેવિ વોર્નરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 48 રન, બેયરસ્ટોએ 19 બોલમાં 16 રન, મનીષ પાંડેએ 44 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 બોલમાં 22 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

Embed widget