શોધખોળ કરો

IPL 2020 CSK v RR: રાજસ્થાને ચેન્નઈને 7 વિકેટથી આપી હાર, CSKની પ્લેઓફમાં પહોંચવાની આશા નહીંવત

મેચમાં હાર સાથે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં એકદમ છેલ્લા ક્રમે પહોંચી ગઇ છે અને હવે પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

IPL 2020 CSK v RR :  IPL 2020 CSK v RR: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 36મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ  અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ રાજસ્થાનને મેચ જીતવા આપેલા 126 રનના ટાર્ગેટને17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ચેન્નઈ તરફથી દીપક ચહરે 2 વિકેટ લીધી હતી. 126 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી રાજસ્થાનનો સ્કોર 26 રને 0 વિકેટથી 28 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. પરંતુ તે બાદ બટલરે આક્રમક અને સ્મિથે ધીરજપૂર્વક બેટિંગને રાજસ્થાનને વિજેતા બનાવ્યું હતું. બટલર 48 બોલમાં 70 અને સ્મિથ 34 બોલમાં 26 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈએ 20 ઓવરમાં5  વિકેટના નુકસાન પર 125  રન બનાવ્યા હતા. ચેન્નઈના બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી હતી. સેમ કરને 25 બોલમાં 22 રન, ડુપ્લેસિસે 9 બોલમાં 10 રન, રાયડૂએ 19 બોલમાં 13 રન, ધોનીએ 28 બોલમાં 28 રન બનાવ્યા હતા. જાડેજા 30 બોલમાં 35 રન અને કેદાર જાધવ 7 બોલમાં 4 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. રાજસ્થાન તરફથી આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયાએ 1-1 વિકેટ ઝડપી હતી. મેચમાં હાર સાથે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં એકદમ છેલ્લા ક્રમે પહોંચી ગઇ છે અને હવે પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સની ટીમ રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રાહુલ તેવટિયા, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, શેન વોટસન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દીપર ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget