શોધખોળ કરો

IPL 2020 KKR v RCB: બેંગ્લોરનો 8 વિકેટથી આસાન વિજય, કોલકાતાનો કંગાળ દેખાવ

આ પહેલા મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કોલકાતાના કેપ્ટન મોર્ગનનો ફેંસલો ઉંધો પડ્યો હતો અને 3 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેની કળ કેકેઆરને ક્યારેય વળી નહોતી.

IPL 2020 KKR v RCB : ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 39મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે રમાયો હતો.. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો અને 20 ઓવરમાં 84 રન બનાવી શકી હતી. કોહલીની રોયવલ ચેલેન્જર્સ બેંગ્લોરે 85 રનના ટાર્ગેટને 13.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. RCB તરફથી દેવદત્ત પડ્ડીકલે 25 રન, એરોન ફિંચે 16 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 18 રને અને ગુરકિરત માન 21 રને નોટ આઉટ રહ્યા હતા. કોલકાતા તરફથી  ફર્ગ્યુસનને એક સફળતા મળી હતી. આ પહેલા મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કોલકાતાના કેપ્ટન મોર્ગનનો ફેંસલો ઉંધો પડ્યો હતો અને 3 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેની કળ કેકેઆરને ક્યારેય વળી નહોતી અને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 84 રન બનાવી શકી હતી. મોર્ગન (30 રન) સિવાયના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે 8 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ચહલે 15 રનમાં 2 વિકેટ લીધી હતી.
RCBની ટીમ: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના, મોહમ્મદ સિરાજ નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ KKRની ટીમ: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઓઇન મોર્ગન (કેપ્ટન), ટોમ બેન્ટન, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી IPL 2020: મોહમ્મદ સિરાજની આગ ઝરતી બોલિંગે રચ્યો ઈતિહાસ, IPLમાં નથી કરી શક્યો કોઈ બોલર આ કારનામું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget