શોધખોળ કરો

સાઉથની કઈ હોટ એક્ટ્રેસે ધોનીને "થલા' ગણાવીને કહ્યું, લવ યુ.....શું છે "થલા'નો અર્થ ? IPLમાં CSKની હાર મુદ્દે શું લખ્યું ?

આઈપીએલમાં ધોનીની ટીમ 12 મેચ રમી છે જેમાંથી તેણે ચારમાં જીત મેળવી છે.

દુબઈઃ આઈપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સાવ નબળું રહ્યું છે. આ સીઝમાં સીએસકેએ 12 મેચમાં 8 પોઈન્ટ સાથે સૌથી છેલ્લા ક્રમ પર છે. સીએસકેની આ સીઝનમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ નેટ રનરેટ -0.733 છે. જ્યારે આ સીઝનમાં આરસીબી 10 મેચમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમ પર છે. આ સાથે જ સીએસકે માટે હવે પ્લે ઓફમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે. આઈપીએલમાં આ સીએસકેનું અત્યાર સુધીનૌ સૌથી નબળું પ્રદર્શન છે. આઈપીએલમાં ધોનીની ટીમ 12 મેચ રમી છે જેમાંથી તેણે ચારમાં જીત મેળવી છે. જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે જો ધોનીની ટીમ બાકીની બે મેચ જીતી પણ જાય તો પણ તેની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા લગભગ ઓછી છે. સાઉથની કઈ હોટ એક્ટ્રેસે ધોનીને
જોકા આ બધાની વચ્ચે સાઉથની મોડલ અને એક્ટ્રેસ પાર્વતિ નાયર સીએસક અને ધોનીના સપોર્ટમાં આવી છે. પાર્વતિ નાયરે ટ્વીટ કરીને લખ્યું કે, આખું વર્ષ તમે અને ચીયર્સ કરવા માટે ઘણું આપ્યું અને હવે આપણો સમય છે કે તેમની સાથે ઉભા રહીએ અને આવા ખરાબ સમયમાં તેમને સપોર્ટ કરીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ થાલા. નોંધનીય છે કે, પાર્વતિ નાયર ક્રિકેટ ફેન છે. વર્ષ 2016માં સેલિબ્રિટી ક્રિકેટ લીગ કર્ણાટકા બુલડઝર્સ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. ઉપરાંત વર્ષ 2015ની આઈપીએલમાં તે આરસીબીની મેચોમાં પણ જોવા ળી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!

Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે

IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે

5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!

કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે

તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ

Embed widget