શોધખોળ કરો

IPL 2021:  BCCIનો મોટો નિર્ણય, આઈપીએલમાંથી આ વિવાદિત નિયમને હટાવાયો, જાણો વિગતે 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી ટી-20 શ્રેણીમાં સોફ્ટ સિગ્નલનો નિયમ ચર્ચામાં રહ્યો હતો. એવામાં હવે બીસીસીઆઈ(BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલ 2021 (IPL 2021) માં થર્ડ અમ્પાયરને નિર્ણય મોકલતા પહેલા ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલ આપવાની જરૂર રહેશે નહીં.

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનની શરૂઆત હવે 15 દિવસથી પણ ઓછો સમય છે. આઈપીએલ(IPL) 9 એપ્રિલથી  મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થશે. આ નવી સીઝનની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ એક મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ(BCCI)એ તાજેતરમાં વિવાદમાં રહેલા 'સોફ્ટ સિગ્નલ' (Soft Signal) નિયમને આઈપીએલ 2021 (IPL 2021)માં દૂર કરવાનો નિર્ણય લીધો છે.

બીસીસીઆઈ(BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલ 2021 (IPL 2021) માં થર્ડ અમ્પાયરને નિર્ણય મોકલતા પહેલા ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલ આપવાની જરૂર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી ટી-20 શ્રેણીમાં સોફ્ટ સિગ્નલનો નિયમ ચર્ચામાં રહ્યો હતો.

શું હોય છે સોફ્ટ સિગ્નલ 

જ્યારે પણ કોઈ પણ પ્રકારની નજીકના કેચ અથવા જટિલ વિકેટને લઈ પરિસ્થિતિ સ્પષ્ટ નથી થતી, ત્યારે મેદાન પરના અમ્પાયર ત્રીજા અમ્પાયરને ફરીથી તપાસ કરવા કહે છે. જો કે, ત્રીજા અમ્પાયર પહેલાં ઓન-ફીલ્ડ અમ્પાયરે તેના સહયોગી અમ્પાયર સાથે વાતચીત કરીને નિર્ણય લેવો પડશે. તેને સોફ્ટ સિગ્નલ કહે છે. તેના બાદ ટીવી અમ્પાયર (ત્રીજો અમ્પાયર) તેને અલગ અલગ એન્ગલથી જુએ છે અને જ્યારે તેને નક્કર પુરાવા મળે છે, ત્યારે તે મેદાન પરના  અમ્પાયરના નિર્ણયને બદલી દે છે. પરંતુ ઘણીવાર થર્ડ અમ્પાયરને પૂરતા પૂરાવા મળતા નથી. આવી સ્થિતિમાં ટીવી અમ્પાયર મેદાન પરના અમ્પાયરના નિર્ણયને જ સ્વીકારે છે. 

શું હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ ( India vs England) વચ્ચે ચોથી ટી -20 માં ટીમ ઈન્ડિયાની (Team India) ઇનિંગ દરમિયાન, જ્યારે સૂર્યકુમાર યાદવ 57 રનમાં બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે સેમ કરનની ઓવરમાં ડેવિડ મલાનના હાથે કેચ થયો હતો. મલાને કેચ આઉટનો દાવો કર્યો હતો. જો કે, કેચ સ્પષ્ટ નહોતો. તેથી મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્યારની મદદ માંગી હતી. પરંતુ નિયમ પ્રમાણે મેદાન પરના અમ્પાયરે પણ પોતાનો નિર્ણય આપવાનો હોય છે અને અમ્પાયરે પોતાના નિર્ણયમાં સૂર્યકુમારને આઉટ આપ્યો હતો. તેના બાદ જ્યારે થર્ડ અમ્પાયરે ટીવીમાં રિપ્લે જોઈ તો કેચ પકડવાના લઈ નક્કર સ્પષ્ટતા થઈ શકી નહોતી. રિપ્લેમાં જોઈ શકાતું હતું કે, બોલ જમીનને અડી ગયો હતો. તેના બાદ કોહલીએ સવાલ પણ ઉઠાવ્યો હતો. 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget