શોધખોળ કરો

IPLની આ ટીમ સાથે જોડાયા મહાન બેટ્સમેન બ્રાયન લારા અને ડેલ સ્ટેઇન, જાણો શું અપાઇ જવાબદારી?

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન સિમોન કેટિચ સહાયક કોચની ભૂમિકા નિભાવશે.

નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન બ્રાયન લારા અને સાઉથ આફ્રિકાના ઘાતક બોલર રહેલા ડેલ સ્ટેઇન આઇપીએલમાં જોડાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે લારાને બેટિંગ કોચ અને સ્ટેઇનને બોલિંગ કોચ બનાવ્યા છે. ટોમ મૂડી ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી નિભાવશે. ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 400 રન ફટકારનાર લારાને સનરાઇઝર્સ હૈદરાબાદે રણનીતિક સલાહકાર પણ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન સિમોન કેટિચ સહાયક કોચની ભૂમિકા નિભાવશે. તે સિવાય પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાની ફિલ્ડિંગ કોચ અને સ્કાઉટની બેવડી ભૂમિકા નિભાવશે. તે સિવાય મુથૈયા મુરલીધરન અગાઉથી જ ટીમના સ્પિનર કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે.

લારાએ વેસ્ટ ઇન્ડિઝ તરફથી 133 ટેસ્ટ, 299 વન-ડે રમી છે. ટેસ્ટમાં તેણે 34 સદી અને 48 અડધી સદી સાથે 11953 રન બનાવ્યા છે. તે સિવાય વન-ડેમાં તેણે 19 સદીની મદદથી 10405 રન બનાવ્યા છે. લારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગમાં 501 રન ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં લારાના નામે નવ બેવડી સદી નોંધાયેલી છે જેમાં ત્રણ ત્રેવડી સદી છે. લારાએ ઇગ્લેન્ડ વિરુદ્ધ 1994માં 375 અને વર્ષ 2004માં 400 રનની ઇનિંગ રમી હતી.

 જ્યારે ઝડપી બોલર ડેલ સ્ટેઇને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 699 વિકેટ હાંસલ કરી છે. આ દિગ્ગજ ખેલાડીએ 93 ટેસ્ટમાં 435, 125 વન-ડેમાં 196 અને 43 ટી-20માં 64 વિકેટ ઝડપી છે.

કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે

Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ

કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
Embed widget