શોધખોળ કરો

IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020

રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે

મુંબઇઃ કોરોના કાળને લઇને ક્રિકેટ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. આ લિસ્ટમાં હવે આઇપીએલને પણ મોકો મળી શકે છે. આઇપીએલ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ વર્ષના અંત સુધી આઇપીએલ લીગ યોજાઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે. રિપોર્ટ પ્રમાણે, આ અઠવાડિયાની શરૂઆતમાં આઇપીએલના તમામ ટીમ માલિકોની મીટિંગ થઇ હતી, જેમાં આ વિદેશમાં રમાડવાની અંગે કોઇને કંઇ વાંધો નથી. કેટલીય ફ્રેન્ચાઇઝીઓને આશા છે કે સપ્ટેમ્બરના અંતમાં આ લીગનુ આયોજન થઇ શકે છે. જોકે આ માટે ટી20 વર્લ્ડકપ રદ્દ થવો ખુબ જરૂરી છે. આ જ કારણ છે કે બીસીસીઆઇ હાલ આઇપીએલ પર કોઇ સત્તાવાર નિવેદન નથી આપી રહી, કેમકે તે ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે. IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020 મનાઇ રહ્યું છે કે યુએઇમાં કોરોના વાયરસના પ્રૉટોકૉલને ધ્યાનમાં રાખતા આઇપીએલનુ આયોજન ખાલી સ્ટેડિયમમાં જ થશે. રિપોર્ટ એક ટીમ ફ્રેન્ચાઇઝીના હવાલાથી કહેવાયુ છે કે આઇપીએલ ટીવી માટે બનાવવામાં આવી છે. જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો આનાથી કોઇ ખાસ ફરક નહીં પડે. વળી, એક અન્ય ટીમ માલિકના હવાલાથી કહેવાયુ છે કે ત્યાં અમારા વિદેશી ખેલાડીઓ રમવા માટે તૈયાર થશે. અમને તૈયારીઓ માટે માત્ર એક મહિનાની જરૂર છે. IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020 ઉલ્લેખનીય છે કે આઉટલુકના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020માં રમાનારો ટી20 વર્લ્ડકપ રદ્દ થવાનુ નક્કી છે, આ માટે સહમતી પણ બની ગઇ છે, અને બહુ જલ્દી આની જાહેરાત પણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
Embed widget