શોધખોળ કરો

KL Rahul Covid Positive: વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ પહેલાં જ ભારતનો આ સ્ટાર બેટ્સમેન કોરોના પોઝિટિવ આવ્યો

29 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી T-20 સિરીઝમાં કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આ સિરીઝ શરુ થાયે તે પહેલાં જ કેએલ રાહુલ કોરોના પોઝિટીવ આવતાં ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

KL Rahul Covid Positive: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાહુલ હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. મહત્વનું છે કે, 29 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી T-20 સિરીઝમાં કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આ સિરીઝ શરુ થાયે તે પહેલાં જ કેએલ રાહુલ કોરોના પોઝિટીવ આવતાં ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

જર્મનીમાં સફળ ઓપરેશન થયુંઃ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કેએલ રાહુલનું જર્મનીમાં સફળ ઓપરેશન થયું હતું. જે બાદ તે ઘરે પરત ફર્યો છે. અત્યારે રાહુલ નીતિન પટેલની દેખરેખ હેઠળ બેંગ્લોરમાં એનસીએમાં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામીની બોલિંગ પર કેએલ રાહુલ બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022થી જ ક્રિકેટથી દૂર છે. રાહુલને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીજ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ મેચ શરૂ થાય તે પહેલાં જ રાહુલ ઈજાના કારણે પાંચ મેચની સમગ્ર સિરીજમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી રાહુલને સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝનું શેડ્યુલઃ

29 જુલાઈ 1લી T20I, પોર્ટ ઓફ સ્પેન
1લી ઓગસ્ટ 2જી T20, સેન્ટ કિટ્સ અને નેવિસ
2 ઓગસ્ટ 3જી T20, સેન્ટ કિટ્સ અને નેવિસ
6ઠ્ઠી ઓગસ્ટ 4થી T20, ફ્લોરિડા
7 ઓગસ્ટ. 5મી T20, ફ્લોરિડા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget