શોધખોળ કરો

IPL 2020: ' કોહલી-ડીવિલિયર્સના આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ', ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે કરી આ વાત ?

2011માં વિરાટ અને એબીડીએ મળીને આરસીબીને અનેક યાદગાર જીત અપાવી છે

આઈપીએલની 13મી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીએ અત્યાર સુધીમાં સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ સાત મેચમાંથી પાંચ મેચમાં જીત સાથે 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમ પર છે. આરસીબી આજે કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સામે રમવા ઉતરશે. આ મેચ પેહલા રાહુલે કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સને લઈને શાનાદર કોમેન્ટ કરી છે. 2011માં વિરાટ અને એબીડીએ મળીને આરસીબીને અનેક યાદગાર જીત અપાવી છે. બન્નેએ મલીને ટીમને અનેક વખત મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. આ સીઝનમાં પણ બન્ને બેટ્સમેન નદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. બુધવારે ઇન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન રાહુલે મજેદાર અંદાજમાં કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે આઈપીએલ ઓર્ગેનાઈઝર્સ વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ પર પ્રતિબંધ લગાવી દે.ְ રાહુલે આ ત્યારે કહ્યું જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો કોઈ એક નિયમ ટી20 ક્રિકેટ અથવા આઈપીએલમાં તેને બદલવો હોય તો તે શું હશે. રાહુલે કહ્યું, ‘હું ઇચ્છું છું કે આગામી વર્ષ માટે આઈપીએલ વિરાટ અને એબી પર પ્રતિબંધ લગાવી દે. જ્યારે તમે એક ચોક્કસ રન બનાવી લો છો તો મને લાગે છે કે તેને કહેવું જોઈએ કે હવે બસ થઈ ગયું. જ્યારે તમે 500 રન બનાવી લો, ત્યારે તમે બીજાને પણ રન બનાવવાની તક આપો.’ કિંગ્સ ઇલેવન પંજાબ માટે આ સીઝન હજુ સુધી ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમ સાત મેચમાંથી માત્ર એક મેચમાં જીત નોંધાવી શકે છે. બે પોઈન્ટ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી

Embed widget