શોધખોળ કરો

કેએલ રાહુલે બૉલીવુડ આ એક્ટ્રેસને કર્યુ બર્થડે વિશ, તો સોશ્યલ મીડિયા પર થવા લાગી અફેરની ચર્ચા

કેએલ રાહુલે અથિયા શેટ્ટીની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે પાગલ બચ્ચી, આ પૉસ્ટ પર ફેન્સથી લઇને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે

મુંબઇઃ અભિનેત્રી અથિયા શેટ્ટીના બર્થડે પર ક્રિકેટર કેએલ રાહુલે તેને એકદમ શાનદાર અંદાજમાં વિશ કર્યુ છે. સુનિલ શેટ્ટીની દીકરી માટેની રાહુલની આ પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટની સાથે સાથે બન્નેને રિલેશનશીપ અને અફેરની ચર્ચા પણ તેજ થઇ ગઇ છે. કેએલ રાહુલે અથિયા શેટ્ટીની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું- હેપ્પી બર્થડે પાગલ બચ્ચી, આ પૉસ્ટ પર ફેન્સથી લઇને સેલેબ્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. તસવીર પર હાર્દિક પંડ્યાની વાઇફ નતાશા અને પંડ્યાની ભાભી પંખુડી શર્માએ પણ કૉમેન્ટ કરી છે. બન્નેએ કૉમેન્ટ બૉક્સમાં દિલની ઇમોજી શેર કરી છે. ખાસ વાત છે કે કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી છેલ્લા ઘણાસમયથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે બન્નેએ હજુ સુધી આ વાતનો ખુલાસો નથી કર્યો.
નોંધનીય છે કે આઇપીએલ 2020માં કેએલ રાહુલ સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની રેસમાં ટૉપ પર છે. તેને આ સિઝનના 670 રન બનાવ્યા છે. કેએલ રાહુલે સદી પણ ફટકારી છે. જોકે, તેની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ આ સિઝનમાં પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર જ રહી અને પ્લેઓફમાં નથી પહોંચી શકી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ

સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

વિડિઓઝ

Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી
Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો

Car Insurance: શું વાવાઝોડા દરમિયાન કાર પર ઝાડ પડે તો વીમો મળે? જાણો પોલીસી અંગેની તમામ વિગતો

Embed widget