શોધખોળ કરો

Sachin Statue: વાનખેડે સ્ટેડિયમમાં લાગશે સચીનનું મોટુ સ્ટેચ્યૂ, વર્લ્ડકપ દરમિયાન સન્માનિત કરશે MCA

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચીન તેંદુલકરની વાનખેડે સ્ટેડિયમમાં વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, અનાવરણ આગામી 1 નવેમ્બરે કરવામાં આવશે

Sachin Statue: આઇસીસી વનડે વર્લ્ડકપ અત્યારે ભારતમાં રમાઇ રહ્યો છે, અને ભારતીય ટીમ પોતાની એક પછી એક તમામ પાંચ મેચો જીતીને ટૉપ પર પહોંચી ચૂકી છે, ત્યારે આ બધાની વચ્ચે ભારતીય ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સચીન તેંદુલકરને ICC વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સન્માનિત કરવામાં આવશે. 

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચીન તેંદુલકરની વાનખેડે સ્ટેડિયમમાં વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, અનાવરણ આગામી 1 નવેમ્બરે કરવામાં આવશે. આને લઇને અત્યારથીજ તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખાસ વાત છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ 2 નવેમ્બરે વાનખેડે ખાતે રમાવાની છે. જાણો વાનખેડેમાં લાગનારી સચીન તેંદુલકરની પ્રતિમા વિશે.... 

સચીન તેંદુલકરની આ પ્રતિમા બનાવવાનું કામ અહમદનગરના શિલ્પકાર પ્રમોદ કાંબલીને સોંપવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમમાં સચિનની પ્રતિમા બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. MCA ICC વર્લ્ડકપ 2023 દરમિયાન શ્રદ્ધાંજલિ તરીકે માસ્ટ બ્લાસ્ટર સચીન તેંદુલકરની પ્રતિમાને સ્થાપિત કરાશે. સચીન તેંદુલકરની પ્રતિમા લગભગ 14 ફૂટ ઉંચી બનાવવામાં આવશે.

2011 વર્લ્ડકપની ફાઇનલ મેચ વાનખેડેમાં રમાઇ હતી 
ICC વનડે વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટીમમાં સચીન તેંદુલકર પણ સામેલ હતો. ટીમ ઈન્ડિયાએ 2011 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. સચીન તેંદુલકર વિશ્વ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેને 51 ટેસ્ટ અને 49 વનડે સદી ફટકારી છે. સચિને ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 30,000થી વધુ રન પણ બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત

Embed widget