શોધખોળ કરો

Shreyas Iyer Border-Gavaskar Trophy: શ્રેયસ ઐયરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે આ ખેલાડીઓ, જાણો કોને મળી શકે છે તક

Shreyas Iyer Border-Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ માટે બંને ટીમો ભારે પરસેવો પાડી રહી છે. ભારતીય ખેલાડી શ્રેયસ અય્યર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

Shreyas Iyer Border-Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ માટે બંને ટીમો ભારે પરસેવો પાડી રહી છે. ભારતીય ખેલાડી શ્રેયસ અય્યર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પીઠની ઈજાને કારણે તે બહાર થઈ ગયો છે અને અત્યારે તે પરત ફરે તેવી અપેક્ષા નથી. જો કે બીસીસીઆઈએ હજુ તેમના સ્થાને અન્ય કોઈના નામની જાહેરાત કરી નથી. પરંતુ ઐયરને બદલે મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન અને અભિમન્યુ ઈશ્વરન ટીમમાં સામેલ થવાના દાવેદાર છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9થી  ફેબ્રુઆરી દરમિયાન નાગપુરમાં રમાશે. આ પછી, બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં યોજાશે. તેવી જ રીતે ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી અને ચોથી ટેસ્ટ 9 માર્ચથી રમાશે. ભારતે આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. હવે અય્યરની ગેરહાજરીમાં મયંક, સરફરાઝ અથવા અભિમન્યુને તક આપવામાં આવી શકે છે.

સરફરાઝ ખાન 

સરફરાઝ ખાને ડોમેસ્ટિક મેચોમાં તોફાની પ્રદર્શન કર્યું છે. મુંબઈના ખેલાડી સરફરાઝે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના પરફોર્મને કારણે તેને ઘણી પ્રશંસા મળી. સરફરાઝે 54 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 3505 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 સદી અને 9 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રહ્યો છે. તેથી ટીમ ઈન્ડિયા તેને તક આપી શકે છે.

મયંક અગ્રવાલ 

ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી મયંક અગ્રવાલને ઈન્ટરનેશનલ મેચોમાં વધુ રમવાની તક મળી નથી. પરંતુ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. કર્ણાટકના ખેલાડી મયંકે 151 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 6457 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 14 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 304 રન રહ્યો છે. તેણે ભારત માટે 36 ટેસ્ટ ઇનિંગ્સમાં 1488 રન બનાવ્યા છે. તેણે ભારત માટે 4 સદી અને 6 અડધી સદી પણ ફટકારી છે.

અભિમન્યુ ઇશ્વરન 

અભિમન્યુ ઇશ્વરન પણ તેના જોરદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં રહ્યો છે. તેને શ્રેયસ અય્યરના સ્થાને ભારતીય ટીમમાં તક મળી શકે છે. ઇશ્વરન ઇન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે 142 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 6209 રન બનાવ્યા છે. ઇશ્વરને આ ફોર્મેટમાં 21 સદી અને 25 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 233 રન રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
Embed widget