Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો મામલો હજુ ભુલાયો નથી એવામાં બોપલ ઘુમા શિલજમાં પણ રેલવે ઓવર બ્રિજના નિર્માણમાં મોટી બેદરકારીનો પર્દાફાશ થયો છે.. 80 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજનો છેડો રસ્તો જ આપવામાં આવ્યો નથી અને આ બ્રિજના છેવાડે રહેણાંક વિસ્તારની દિવાલ આવેલી છે હવે બ્રિજ પરથી પસાર થનારા વાહનો આગળ કેવી રીતે અને ક્યાં જશે તે મોટો સવાલ છે... છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજની કામગીરી થઈ રહી છે.. ત્યારે ઉદ્ધાટન કરવાના સમયે બ્રિજના નિર્માણની કામગીરી અટકી પડી છે.. બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો





















