શોધખોળ કરો

અશ્વિનની સદીથી આ ભારતીય ક્રિકેટર એટલો ખુશ થઈ ગયો કે પોતે સદી મારી હોય એવું આપ્યું રીએક્શન, લોકો ફિદા, બન્યા ફની મીમ્સ

અશ્વિને ક્રિઝ પર ટકીને ઇંગ્લિશ ટીમની સામે 148 બૉલ રમ્યા, આ દરમિયાન તેને શાનદાર 106 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇના ચેપક મેદાન પર રમાઇ રહી છે. ચેન્નાઇના મેદાન પર લૉકલ બૉયની લૉકલ ઇનિંગે તમામ ભારતીયોને ખુશ કરી દીધા છે. લૉકલ બૉય આર.અશ્વિને ચેન્નાઇની પીચ પર અંગ્રેજોની બરાબરા ધૂલાઇ કરતા શાનદાર સદી ફટકારી. અશ્વિનની સદીથી ભારતીય ટીમ વધુ મજબૂત સ્થિતિમાં આવી. પરંતુ આ બધાની વચ્ચે અશ્વિનનો સાથીદાર બેટ્સમેન મોહમ્મદ સિરાજ અશ્વિનની સદીથી જબરદસ્ત ખુશ થઇ ગયો, અને તેને ખુદ સદી ફટકારી હોય એવુ રિએક્શન મેદાન પર જ આપવા લાગ્યો હતો, તેને ખુશીનો વીડિયો પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. લોકો સિરાજ પર ફિદા થઇ ગયા અને મીમ્સ બનાવવા લાગ્યા હતા. અશ્વિનની સદીથી આ ભારતીય ક્રિકેટર એટલો ખુશ થઈ ગયો કે પોતે સદી મારી હોય એવું આપ્યું રીએક્શન, લોકો ફિદા, બન્યા ફની મીમ્સ અશ્વિને ક્રિઝ પર ટકીને ઇંગ્લિશ ટીમની સામે 148 બૉલ રમ્યા, આ દરમિયાન તેને શાનદાર 106 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
Embed widget