શોધખોળ કરો

Mumbai Indiansને ચેમ્પિયન બનવા છતાં થયું ભારે નુકસાન, જાણો શા માટે અડધી જ મળી Prize Money

પાંચમી વખત ખિતાબ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમને કોવિડ 19ને કારણે નુકસાન ભોગવવું પડ્યું છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ની દુબઇમાં મંગળવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી રેકોર્ડ પાંચમી વખત ખિતાબ જીત્યો છે. દિલ્હી કેપિટલ્સે જીતવા માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે મુંબઇ ઈન્ડિયન્સે આઠ બોલમાં બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો. રોહિત શર્માએ મુંબઇ તરફથી કપ્તાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર 68 રન બનાવ્યા. પાંચમી વખત ખિતાબ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમને કોવિડ 19ને કારણે નુકસાન ભોગવવું પડ્યું છે. આ વ્રષે વિજેતા બનવા પર મુંબઈ ઇન્ડિયન્સને 10 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમને 6.25 કરોડ રૂપિયાની રકમ મળી હતી. આઈપીએલની 13મી સીઝનમાં ત્રીજા ક્રમ પર સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમ રહી, જ્યારે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોહર ચોથા સ્થાન પર રહી હતી. આ બન્ને ટીમને 5-5 કરોડ રૂપિયાની ઇનામની રકમ મળી છે.
મુંબઈ ઇન્ડિયન્સને શું થયું નુકસાન કોરોના વાયરસને કારણે બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલનું આયોજન કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોવિડ 19ને કારણે માત્ર ટૂર્નામેન્ટના આયોજનમાં જ 6 મહિનાનો વિલંબ થયો અને સાથે સાથે દર્શકોની એન્ટ્રી પ્રતિબંધ હોવાથી આઈપીએલથી થનારી કમાણી પણ ઘણી ઘટી ગઈ હતી. ઉપરાં ચીન સાથે જૂન જુલાઈમાં થયેલ વિવાદને કારણે વીવો આઈપીએલના ટાઇટલ સ્પોન્સરમાંથી પાછળ હટી ગઈ હતી. બીસીસીઆઈએ ડ્રીમ ઇલેવનને નવા ટાઇટલ સ્પોન્સર તરીકે મળ્યા, પરંતુ વીવોના 450 કરોડ રૂપિયા સાથે ડ્રીમ ઇલેવેને એક સીઝન માટે 200 કરોડ રૂપિયા જ ચૂકવ્યા. આ બધા નુકસાનને કારણે બીસીસીઆઈએ આ વર્ષે પ્રાઈસ મનીમાં 50 ટકાનો ઘટાડાની જાહેરાત કરી હતી. આ પહેલા આઈપીએલ ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા, જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ અને ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનારી બન્ને ટીમને 10-10 કરોડ રૂપિયા મળતા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

ABP Premium

વિડિઓઝ

Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

Embed widget