શોધખોળ કરો

2023 First Century: ડેવોન કૉન્વેએ આ વર્ષની પ્રથમ સદી ફટકારી, 2022માં પણ એક જાન્યુઆરીએ સદી મારી હતી

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં કિવી બેટ્સમેન ડેવોન કોન્વેએ આ વર્ષની પ્રથમ સદી ફટકારી છે. 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ સદી છે.

1st century of 2023: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં કિવી બેટ્સમેન ડેવોન કોન્વેએ આ વર્ષની પ્રથમ સદી ફટકારી છે. 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ સદી છે. કોન્વેએ આવું પહેલીવાર કર્યું નથી જ્યારે તેણે વર્ષની પ્રથમ સદી ફટકારી હોય. ગયા વર્ષે પણ તેણે 2022ની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 1 જાન્યુઆરી, 2022ના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં 122 રન બનાવ્યા હતા.

બંને મેચમાં 122 રન બનાવ્યા

પાકિસ્તાન સામે રમાઈ રહેલી આ બીજી ટેસ્ટ મેચમાં કોન્વેએ 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા. આ પહેલા 2022માં 1 જાન્યુઆરીએ પણ તેણે બાંગ્લાદેશ સામે 122 રન બનાવ્યા હતા. તે દાવમાં પણ કોનવેએ સંયોગથી 16 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જોકે, બંને ઇનિંગ્સમાં બોલનો તફાવત છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 191 બોલ રમ્યા છે જ્યારે બાંગ્લાદેશ સામે તેણે 227 બોલનો સામનો કર્યો હતો.

છેલ્લી મેચમાં સદી ચૂકી ગયો હતો

પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કોન્વે તેની સદી 8 રનથી ચૂકી ગયો હતો. તે મેચમાં તેણે પ્રથમ દાવમાં 14 ચોગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. બીજા દાવમાં તે 16 બોલમાં 18 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ન્યૂઝીલેન્ડે 6 વિકેટ ગુમાવીને 309 રન બનાવી લીધા છે. જેમાં કોનવેએ સદી અને ટોમ લાથમે અડધી સદી ફટકારી હતી. લાથમે 9 ચોગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget