શોધખોળ કરો

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો

મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો મેળવવા માટે યુઝર્સ સસ્તા અને લાંબી વેલિડિટી પ્લાન શોધી રહ્યા છે. આ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકો માટે મોટી રાહત લઈને આવી છે.

મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો મેળવવા માટે યુઝર્સ સસ્તા અને લાંબી વેલિડિટી પ્લાન શોધી રહ્યા છે. આ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકો માટે મોટી રાહત લઈને આવી છે. BSNL એ તાજેતરમાં ગ્રાહકો માટે યાદીમાં લાંબી વેલિડિટી સાથે સારા પ્લાન ઉમેર્યા છે.

નોંધનીય છે કે Jio, Airtel અને Viએ જુલાઈ મહિનામાં તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પરંતુ, હાલમાં BSNL જૂના ભાવે જ પ્લાન ઓફર કરી રહી છે. આ સાથે, ગ્રાહકોની સમસ્યાઓને ઓછી કરવા માટે BSNL હવે ઓછા ભાવે ટૂંકા ગાળાના પ્લાન અને લોંગ વેલિડિટી પ્લાન લઈને આવ્યું છે. જો તમે પણ સસ્તા પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને BSNLના સૌથી લોકપ્રિય પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ.

BSNLનો સસ્તો પ્લાન

તમને જણાવી દઈએ કે સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે 100 રૂપિયાથી લઈને 3000 રૂપિયા અને તેનાથી વધુના પ્લાન છે. BSNL યુઝર્સ માટે 336 દિવસનો શાનદાર પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાન સાથે તમે એક જ વારમાં લગભગ 11 મહિના માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થશો અને મોંઘા રિચાર્જથી પણ છૂટકારો મેળવો છો.

BSNL તેના 9 કરોડથી વધુ ગ્રાહકોને માત્ર 1499 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. આ કિંમત શ્રેણીમાં આટલી લાંબી વેલિડિટી ધરાવતો રિચાર્જ પ્લાન અન્ય કોઈ કંપની પાસે નથી. 1500 રૂપિયાથી ઓછી કિંમતમાં તમે 336 દિવસ માટે ગમે તેટલી વાત કરી શકો છો.

ફ્રી કોલિંગ સાથે ડેટાનો લાભ મળશે

આ પ્લાનના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો BSNL તેના ગ્રાહકોને કુલ 24GB ડેટા ઓફર કરે છે. મતલબ કે જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો આ પ્લાન તમને થોડો નિરાશ કરી શકે છે. આ સિવાય તમને ફ્રી કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે.

જો તમને વધુ ઈન્ટરનેટ ડેટાની જરૂર હોય તો તમે કંપનીના 1999 રૂપિયાના પ્લાન માટે જઈ શકો છો. આ પ્લાનમાં BSNL તેના ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે કુલ 600GB ડેટા ઓફર કરે છે. આમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.   

Jio ને ટક્કર આપશે BSNL નો આ સસ્તો પ્લાન, ઓછા પૈસામાં મળશે 70 દિવસની વેલિડિટી 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય

એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ

Embed widget