શોધખોળ કરો

Cricket: સુનિલ ગાવસ્કરને મળ્યો નીતિશ રેડ્ડીનો પરિવાર,આશીર્વાદ માટે ભારતીય દિગ્ગજના પગે પડ્યા પિતા

Nitish Kumar Reddy: નીતિશ કુમાર રેડ્ડીનો પરિવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને મળ્યો. નીતિશના પિતાએ અનુભવી ગાવસ્કરના આશીર્વાદ લીધા હતા.

Nitish Kumar Reddy Meet Sunil Gavaskar:  મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ત્રીજા દિવસે નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી. નીતીશે સદી ફટકારી ત્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલ સ્થિતિમાં હતી. સદી બાદ નીતિશના પરિવારની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ. હવે ભારતીય ઓલરાઉન્ડરનો પરિવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને મળ્યો.

નીતિશ રેડ્ડીના પરિવાર સાથે ગાવસ્કરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિશના પિતા મુત્યાલા રેડ્ડી આશીર્વાદ લેવા માટે દિગ્ગજ ગાવસ્કરના પગે પડે છે. આ દરમિયાન નીતિશની માતા અને બહેન પણ હાજર છે. આશીર્વાદ પછી ગાવસ્કર નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીને ગળે લગાવે છે.

તમને જણાવી દઈએ કે ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાન રેડ્ડીએ 189 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. રેડ્ડીની આ ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયા બોર્ડ પર 369 રન બનાવી શકી હતી. રેડ્ડીને સપોર્ટ કરતા વોશિંગ્ટન સુંદરે અડધી સદીની ઇનિંગ રમી હતી.

ચોથા દિવસના અંતે ભારતની સ્થિતિ

મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરતા 228/9 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ 173 રનના સ્કોર પર 9મી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડે ટીમ માટે 55* (110 બોલ) રનની ભાગીદારી કરી. દિવસના અંતે લિયોન 41 રને અણનમ અને બોલેન્ડ 10 રને અણનમ પરત ફર્યા હતા. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 333 રનની લીડ મેળવી લીધી હતી. હવે પાંચમા દિવસે મેચનું પરિણામ શું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો...

Nitish Reddy: સદી બાદ ઉજવણી કરવા નીતિશ રેડ્ડીએ કેમ પહેરાવ્યું બેટને હેલ્મેટ,પોતે જ કર્યો મોટો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતીJunagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામેAhmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?

South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Embed widget