શોધખોળ કરો

Watch: આ ખેલાડીએ પકડ્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી શાનદાર કેસ, બેટ્સમેનનો તો વિશ્વાસ જ ન આવ્યો, જુઓ વીડિયો

Best Catch Of Cricket History:  તમે ક્રિકેટના મેદાન પર ઘણા શાનદાર કેચ જોયા હશે. પરંતુ એક કેચ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કેચ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગનો છે.

Best Catch Of Cricket History:  તમે ક્રિકેટના મેદાન પર ઘણા શાનદાર કેચ જોયા હશે. પરંતુ એક કેચ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો કેચ ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગનો છે. આ કેચ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે આ ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ છે. આ કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો 

આ વીડિયોમાં બેટ્સમેન સામેની બાજુ શોટ મારે છે. પરંતુ સર્કલ પાસે ઊભેલો ફિલ્ડર પાછળના ભાગે ઝડપથી દોડવા લાગે છે. આ ફિલ્ડરે લગભગ બાઉન્ડ્રીની નજીક દોડીને કેચ પકડ્યો હતો. આ કેચની ખાસ વાત એ હતી કે ફિલ્ડર પાછળની તરફ લાંબા અંતર સુધી દોડ્યો હતો. આ પછી તે બાઉન્ડ્રીને સ્પર્શ કરવાનું શરૂ કરે છે, પરંતુ પછી બોલને ઉપરની તરફ ઉછાળી દે છે. પછી નજીકમાં ઊભેલો ફિલ્ડર સરળતાથી કેચ લઈ લે છે.

ફિલ્ડરે લીધો ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ

આ આશ્ચર્યજનક કેચ બાદ બેટ્સમેન સહિત ચાહકો પણ ચોંકી ગયા હતા. કેટલાક ચાહકો તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. પરંતુ ફિલ્ડરે પહેલા જ કેચ પકડી લીધો હતો જે ખૂબ જ મુશ્કેલ લાગતો હતો. આ રીતે બેટ્સમેનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. પરંતુ ફિલ્ડર જે રીતે પાછળની તરફ દોડ્યો અને કેચ પકડ્યો તે બેટ્સમેન સહિત ચાહકો માટે માનવું સરળ ન હતું. સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે આવો કેચ તેમણે આજ સુધી ક્યારેય જોયો નથી. ક્રિકેટ ઈતિહાસનો આ સૌથી આશ્ચર્યજનક કેચ છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગમાં છે. લોકો ફિલ્ડરની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.

આ પણ વાંચો...

ભારતીય ટીમમાં પ્રથમ વખત સ્થાન મળતા વિકેટકીપર બેટ્સમેન થયો ભાવુક, સોશિયલ મીડિયા પર કહી મોટી વાત 

4 દિગ્ગજ ખેલાડીઓ જે પોતાના વનડે કરિયરમાં સૌથી વધુ વખત નર્વસ નાઈન્ટીનનો શિકાર બન્યા  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget