શોધખોળ કરો

PAK vs AFG: પાકિસ્તાનને હરાવી અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો,  બનાવ્યા અનેક મોટા રેકોર્ડ 

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમની આ બીજી જીત હતી.

ODI World Cup 2023 AFG vs PAK Match Records: અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમની આ બીજી જીત હતી. આ પહેલા ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને હવે તેણે ODI રેન્કિંગમાં બીજા ક્રમે રહેલા પાકિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. 

પાકિસ્તાન સામે વનડેમાં પ્રથમ જીત

અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાનને ODIમાં હરાવ્યું. આ પહેલા બંને વચ્ચે 7 વનડે રમાઈ હતી જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. પરંતુ હવે અફઘાનિસ્તાન આ રેકોર્ડને 1-7 પર લાવી દીધો છે.

વર્લ્ડ કપની મેચમાં પ્રથમ વખત ત્રણ 50 કે તેથી મોટી ભાગીદારી

વિશ્વ કપની કોઈ મેચમાં પ્રથમ વખત અફઘાનિસ્તાને 50 કે તેથી વધુ રનની ત્રણ ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ વિકેટ માટે પ્રથમ ભાગીદારી ઈબ્રાહિમ જાર્ડન અને રહેમાનુલ્લા ગુરબાઝ વચ્ચે 130 રન (128 બોલ)ની હતી. ત્યારપછી રહમત શાહ અને ઈબ્રાહિમ જાર્ડને બીજી વિકેટ માટે 60 રન (74 બોલ) જોડ્યા. આ પછી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહે ત્રીજી વિકેટ માટે અણનમ 96* (93)ની ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો હતો.

275થી વધુના લક્ષ્યનો બચાવ કરતી વખતે પાકિસ્તાનની પ્રથમ હાર

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે કુલ 14 વખત 275થી વધુ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ટીમ 13 વખત જીતી હતી અને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનને આજની મેચમાં અફઘાનિસ્તાન હાથે આ એક હાર મળી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં કુલ 282/7 રન બનાવ્યા હતા, જેમાં અફઘાનિસ્તાનની ટીમે 8 વિકેટ અને 1 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં અફઘાનિસ્તાનનો ત્રીજો વિજય

સ્કોટલેન્ડને 1 વિકેટથી હરાવ્યું, ડ્યુનેડિન, 2015
ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું, દિલ્હી, 2023
પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, ચેન્નાઈ, 2023* (આજે).

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો બીજો સૌથી મોટો સ્કોર

288  વેસ્ટ ઈન્ડિઝ, લીડ્ઝ, 2019
286  પાકિસ્તાન, ચેન્નાઈ, (આજે)*
284  ઇંગ્લેન્ડ, દિલ્હી, 2023
272  ભારત, દિલ્હી, 2023.

ODIમાં અફઘાનિસ્તાનનો સૌથી મોટો રન ચેઝ

283  પાકિસ્તાન, ચેન્નાઈ, (આજે)*
274  UAE, ICCA દુબઈ, 2014
269 ​​ શ્રીલંકા, હમ્બનટોટા, 2023
268  સ્કોટલેન્ડ, એડિનબર્ગ, 2019.

પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપનો સૌથી મોટો રન ચેઝ

અફઘાનિસ્તાન 283 રન, ચેન્નાઈ, 2023* (આજે)
ભારત 274 રન, સેન્ચુરિયન, 2003
વેસ્ટ ઈન્ડિઝ 267 રન, બર્મિંગહામ, 1975
દક્ષિણ આફ્રિકા 243 રન, કરાચી, 1996.

ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન

404 રન - રહમત શાહ
365 રન - હશમતુલ્લાહ શાહિદી
360 રન - નજીબુલ્લાહ ઝાદરાન
328 રન - સમીઉલ્લાહ શિનવારી.

ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ સ્કોર

96 રન - સમીઉલ્લાહ શિનવારી  વિરુદ્ધએસસીઓ, ડુનેડિન, 2015
87 રન - ઈબ્રાહિમ ઝદરાન  વિરુદ્ધ પાકિસ્તાન, ચેન્નાઈ, 2023* (આજે)
86 રન - ઇકરામ અલીખિલ  વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, લીડ્ઝ, 2019
80 રન - હશમતુલ્લાહ શાહિદી વિરુદ્ધ ભારત, દિલ્હી, 2023
80 રન - રહેમાનુલ્લા ગુરબાઝ વિરુદ્ધ  ઈંગ્લેન્ડ, દિલ્હી, 2023.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget