શોધખોળ કરો

ટી20 વર્લ્ડકપ રદ્દ ના થાય તે માટે પાકિસ્તાને આઇસીસીને આયોજન માટે શું આપી સલાહ, જાણો વિગતે

પીસીબીના અધિકરીએ કહ્યું કે, બોર્ડ મીટિંગમાં વર્લ્ડકપને સ્થગિત કરવાનો વિરોધ કરશે. પીસીબી અધિકારીએ સલાહ આપતા કહ્યું કે, અત્યારે તો ફક્ત મે છે અને હજુ પણ સમય છે. આઇસીસી સભ્યોએ રાહ જોવી જોઇએ કે કોરોના વાયરસની સ્થિતિ શું થાય છે. ટૂર્નામેન્ટના આયોજન પર નિર્ણય બે મહિના બાદ પણ લઇ શકાય છે

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપના આયોજનને લઇને સતત અટકળો લગાવવામાં આવી રહી છે. માનવામાં આવે છેકે ગુરુવારે 28મે યોજાનારી આઇસીસી બેઠકમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવશે. વળી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આનાથી સહમત નથી, બોર્ડે કહ્યું કે, તે વર્લ્ડકપ સ્થગિત કરવાનો વિરોધ કરશે. પીસીબીના અધિકરીએ કહ્યું કે, બોર્ડ મીટિંગમાં વર્લ્ડકપને સ્થગિત કરવાનો વિરોધ કરશે. પીસીબી અધિકારીએ સલાહ આપતા કહ્યું કે, અત્યારે તો ફક્ત મે છે અને હજુ પણ સમય છે. આઇસીસી સભ્યોએ રાહ જોવી જોઇએ કે કોરોના વાયરસની સ્થિતિ શું થાય છે. ટૂર્નામેન્ટના આયોજન પર નિર્ણય બે મહિના બાદ પણ લઇ શકાય છે. સતત આવી રહેલા રિપોર્ટ અનુસાર, આઇસીસી આ વર્ષના વર્લ્ડકપને સ્થગિત કરી શકે છે, અને સાથે સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપનું આયોજન પણ રદ્દ કરવામાં આવી શકે છે. જેના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજનની વિન્ડો ખુલશે, જોકે પીસીબી આનાથી ખુશ નથી. ટી20 વર્લ્ડકપ રદ્દ ના થાય તે માટે પાકિસ્તાને આઇસીસીને આયોજન માટે શું આપી સલાહ, જાણો વિગતે પીસીબી સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યુ કે આઇપીએલ એક ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટ છે, અને આને આઇસીસી ટૂર્નામેન્ટ કે દ્વીપક્ષીય સીરીઝ પર પ્રાથમિકતા નથી આપવામાં આવી શકતી, પાકિસ્તાન આવા કોઇપણ પગલાનુ સમર્થન નહીં કરે. ખાસ વાત છે કે એશિયા કપ અને ટી20 વર્લ્ડકપને સ્થગિત કરવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીસીબી પણ ક્રિકેટ એક્ટિવિટી શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget