શોધખોળ કરો

ભારત-આફ્રિકા વચ્ચે આજે બીજી ટી20, કેવી છે કટકની પીચ ને શું છે ટી20 રેકોર્ડ, જાણો વિગતે

આ પીચ પર બૉલરોને મદદ મળી શકે છે. ફાસ્ટ બૉલરોને અહીં બાઉન્સ મળશે, વળી સ્પીનરોને પણ વધુ મદદ મળશે.

IND vs SA 2nd T20:  ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની આજે બીજી મેચ કટકના (Cuttak) બારાબતી સ્ટેડિયમમાં (Barabati Stadium) રમાશે. ખાસ વાત છે કે આ પહેલા બન્ને ટીમો અહીં આમને સામને થઇ ચૂકી છે. જેમાં દક્ષિણ આફ્રિકાની જીત મળી હતી. દક્ષિણ આફ્રિકાએ અહીં ભારતીય ટીમ સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. જાણો અહીંની પીચ કેવી છે. 

કેવી છે કટકની પીચ ?
આ પીચ પર બૉલરોને મદદ મળી શકે છે. ફાસ્ટ બૉલરોને અહીં બાઉન્સ મળશે, વળી સ્પીનરોને પણ વધુ મદદ મળશે. અહીં ભારતની છેલ્લી ટી20 મેચમાં યુજવેન્દ્ર ચહલે 4 વિકેટો ઝડપી હતી. કુલ મળીને અહીં બેટ્સેમનોની પરીક્ષા થઇ શકે છે. 

શું રહેશે ટૉસની ભૂમિકા ?
અહીં અત્યાર સુધી માત્રે બે જ ટી20 મેચો રમીઇ છે, જેમાં એકવાર બેટિંગ કરનારી ટીમે મેચ જીતી છે, તો વળી બીજી મેચમાં બીજીવાર બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે. આવામાં હાલ અહીં ટૉસની ભૂમિકા મહત્વની દેખાઇ રહી છે. 

કેવો છે અહીંનો ટી20 રેકોર્ડ ?
અહીં પહેલી ટી20 ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જ રમાઇ હતી, ઓક્ટોબર 2015માં રમાયેલી આ મેચમાં આફ્રિકન બૉલરોએ ભારતીય ટીમને માત્ર 92 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ, અને લક્ષ્યને 4 વિકેટો ગુમાવીને હાંસલ કર્યુ હતુ. વળી, બીજી મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે પહેલા બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા, અને બાદમાં શ્રીલંકન ટીમ માત્ર 87 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. 

આ પણ વાંચો...... 

Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ

Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન

RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

Embed widget