શોધખોળ કરો
Advertisement
IPL ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની કેવી હોઇ શકે પ્લેઇંગ ઇલેવન, જુઓ સંભવિત ટીમ
બન્ને ટીમો આજની મેચમાં ટીમમાં કેટલાક ખાસ ફેરફાર કરી શકે છે. જે ખાસ કરીને દુબઇની પીચ પર કામ આવી શકે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકે છે
નવી દિલ્હીઃ આઇપીએલ 13ની આજે ફાઇનલ મેચ દુબઇના સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત છે કે દિલ્હી કેપિટલ્સ અહીં ચાર મેચો રમી છે, અને એકપણ મેચ જીતવામાં સફળ રહી શકી નથી. જ્યારે બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સ આ મેદાન પર બે મેચોમાં દિલ્હીને હાર આપવામાં સફળ રહી છે. બન્ને ટીમો આજની મેચમાં ટીમમાં કેટલાક ખાસ ફેરફાર કરી શકે છે. જે ખાસ કરીને દુબઇની પીચ પર કામ આવી શકે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકે છે.
પ્રથમ ક્વૉલિફાયર મેચમાં હારનો સામનો કર્યો બાદ દિલ્હીના ખેલાડીઓ ફોર્મમાં આવ્યા ને સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રન હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યા છે. દિલ્હીએ માર્કસ સ્ટૉઇનિસને શિખર ધવન સાથે ઓપનિંગમાં મોકલ્યો તે દાંવ સીધો પડ્યો હતો. હવે આજની મેચમાં દિલ્હીનો શું પ્લાન છે તે જોવાનો રહેશે.
જ્યારે બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં સ્ટાર સ્પિનર જયંત યાદવનો સામેલ કરવાની વાત કરી રહ્યું છે. જયંત ડાબોડી બેટ્સમેનોને રોકી શકે છે.
ફાઇનલની સંભવિત ટીમો
દિલ્હી કેપિટલ્સ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, શિમરૉન હેટમેયર, અક્ષર પટેલ, માર્કસ સ્ટૉઇનિસ, રવિચંદ્રન અશ્વિન, રાબાડા, એનરિક નોર્ટ્ઝે, પ્રવિન દુબે.
મુંબઇ ઇન્ડિયન્સ
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ/કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, જેમ્સ પેટિન્સન/નાથન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બૉલ્ટ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement