શોધખોળ કરો

IND vs SA: ભારતના આ બોલરે સાઉથ આફ્રીકા સામે હેટ્રિક સાથે 5 વિકેટ લઈને ટેસ્ટ સિરીઝ માટે ઠોક્યો દાવો

Prasidh Krishna: ભારતના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બુધવારે ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને વિપક્ષી ટીમને માત્ર 319 રન સુધી મર્યાદિત કરી હતી.

Prasidh Krishna: ભારતના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બુધવારે ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને વિપક્ષી ટીમને માત્ર 319 રન સુધી મર્યાદિત કરી હતી. આ ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ પ્રસિદ્ધ કૃષ્ણાને એક પણ વિકેટ મળી ન હતી અને બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા A ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 298 રન હતો. મેચના ત્રીજા દિવસે મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી વિપક્ષી ટીમને પ્રસિદ્ધ કૃષ્ણાએ એકલા હાથે રોકી અને હેટ્રિક વિકેટ લીધી અને માત્ર 319 રનમાં ઓલઆઉટ કરી દીધી.

પ્રસિદ્ધ કૃષ્ણાએ હેટ્રિક લીધી
આ મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી અને તેનો સેટ બેટ્સમેન જીન ડુપ્લેસીસ 103 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. કૃષ્ણાએ મેચ શરૂ થતા જ તેને આઉટ કરીને પોતાની ટીમને શાનદાર સફળતા અપાવી હતી. આ મેચમાં કૃષ્ણાની આ પ્રથમ વિકેટ હતી અને તે પછી કૃષ્ણાએ સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને એક પછી એક બાકીની પાંચ વિકેટ ઝડપી હતી.

તેના પ્રદર્શન સાથે પ્રસિદ્ધ કૃષ્ણા ભારત A માટે હેટ્રિક વિકેટ લેનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. જો કે, કૃષ્ણા ઓસ્ટ્રેલીયા સામેની ટી 20મા ખુ મોંઘો સાબિત થયો હતો. જેને લઈને તેની ભારે ટીકા થઈ હતી.

શું તેમને ટેસ્ટ મેચમાં તક મળશે?
આવી સ્થિતિમાં પ્રસિદ્ધના આ પ્રદર્શનથી તેને હવે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે. રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે અને તે ચોક્કસપણે પોતાની ટીમમાં આ ફાસ્ટ બોલર પર નજર રાખશે. હવે જોવાનું એ રહે છે કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે દક્ષિણ આફ્રિકાની બાઉન્સ અને સ્વિંગ પિચ પર પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળે છે કે નહીં.

આ પણ વાંચો 

IND vs SA: સાઉથ આફ્રિકા સામે ટી-20માં ભારતને મળી સતત ત્રીજી હાર, રિંકૂ અને સૂર્યાની મહેનત પર ફરી વળ્યું પાણી

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget