શોધખોળ કરો

માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ

Prithvi Shaw and Akriti Agarawal: પૃથ્વી શોની મંગેતર આકૃતિ અગ્રવાલની એક ઈન્સ્ટા સ્ટોરીએ બબાલ મચાવી દીધી. લોકોએ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું કે શોએ તેને દગો આપ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય બેટ્સમેન પૃથ્વી શો, આકૃતિ અગ્રવાલની માર્ચ 2026માં સગાઈ.
  • જુલાઈમાં આકૃતિની ઇન્સ્ટા સ્ટોરીથી દગાની અટકળો શરૂ.
  • સ્ટોરીમાં તેણીએ 'મને દગો મળ્યો' હોવાનો સંકેત આપ્યો.
  • અફવાઓ છતાં, સગાઈના ફોટા હજુ પણ પ્રોફાઈલ પર છે.

Prithvi Shaw and Akriti Agarawal: ભારતીય બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) એ માર્ચ (2026) માં એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ (Akriti Agarawal) સાથે સગાઈ કરી હતી. હવે થોડા જ મહિનાઓ પછી જુલાઈમાં બંને વચ્ચે બધું ખતમ થતું જોવા મળી રહ્યું છે. અસલમાં આકૃતિની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીએ જાણે બબાલ મચાવી દીધી.

તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને લોકોએ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું કે કદાચ પૃથ્વી શોએ તેને દગો આપી દીધો છે. આકૃતિએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, "મને ઘણી વખત દગો આપવામાં આવ્યો, પરંતુ મેં ક્યારેય એક શબ્દ પણ નથી કહ્યો. હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે એક પગલું આગળ વધ્યા પછી..."

આ પણ વાંચો...IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

તેની આગળ તેણીએ લખ્યું, "બધું સાચું છે, બધી અફવાઓ સાચી છે. તમે જે પણ સોશિયલ મીડિયા પર તેના વિશે જુઓ છો."

જોકે આકૃતિએ કોઈનું નામ જાહેર કર્યું નથી. એવામાં લોકોએ પૃથ્વી શોને લઈને અટકળો લગાવી. હાલમાં તો આ માત્ર અટકળો જ છે. આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.

સોશિયલ મીડિયા પર અફવાઓનું ઘોડાપૂર

સોશિયલ મીડિયા પર ઘણી રીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવ્યું કે આકૃતિ અને પૃથ્વીએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. આ સિવાય આકૃતિએ ઈન્સ્ટાગ્રામ પરથી સગાઈની તસવીરો પણ હટાવી દીધી છે. હાલમાં આ સમાચાર લખાયા ત્યાં સુધી, બધા દાવા ખોટા છે. બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે. આ સાથે સગાઈની તસવીરો પણ બંનેની પ્રોફાઈલ પર હાજર છે.

મુશ્કેલીમાં પૃથ્વી શોની ક્રિકેટ કરિયર

હાલમાં શોની ક્રિકેટ કરિયર મુશ્કેલીમાં જોવા મળી રહી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 5 વર્ષ પહેલા 2021 માં રમી હતી. આ સાથે તેને આઈપીએલની છેલ્લી સીઝન રમેલા પણ 2 વર્ષ વીતી ચૂક્યા છે. 2024 માં તે છેલ્લી વખત દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળ્યો હતો. 2025 માં શોને આઈપીએલમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. 2026 માં તેને દિલ્હીએ ખરીદ્યો, પરંતુ એક પણ મેચ રમવાની તક મળી નહીં.

Frequently Asked Questions

પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલે ક્યારે સગાઈ કરી હતી?

ભારતીય બેટ્સમેન પૃથ્વી શોએ માર્ચ 2026માં એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી હતી.

પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલના સંબંધોમાં સમસ્યાની અફવાઓ શા કારણે શરૂ થઈ?

જુલાઈમાં આકૃતિની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે આ અફવાઓ શરૂ થઈ હતી, જેમાં તેણે

શું પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા છે?

ના, લેખ મુજબ આ દાવા ખોટા છે. બંને હજી પણ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે અને સગાઈની તસવીરો પણ તેમની પ્રોફાઈલ પર હાજર છે.

તેમના સંબંધોના ભંગાણ વિશે કોઈ સત્તાવાર માહિતી મળી છે?

ના, આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. લેખ મુજબ, હાલમાં આ માત્ર અટકળો જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget