શોધખોળ કરો

Under 19 Cricket World Cup: પાકિસ્તાનના આ ખેલાડીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, પહેલા સદી ફટકારી બાદમાં પાંચ વિકેટ ઝડપી

પ્લે ઓફ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 238 રનથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 365 રન ફટકાર્યા હતા

નવી દિલ્હીઃ પાકિસ્તાન અંડર-19 ટીમના કેપ્ટન કાસિમ અકરમે શ્રીલંકા વિરુદ્ધ પાંચમા નંબર માટે રમાયેલી પ્લે ઓફ મેચમા એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. કાસિમ અકરમે શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી મેચમા સદી અને પાંચ વિકેટ લઇને યુથ વન-ડે ઇન્ટરનેશનલમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કાસિમ અકરમે શ્રીલંકા વિરુદ્ધ 80 બોલમા 135 રનની ઇનિંગ રમી હતી ત્યારબાદ 10 ઓવરમાં 37 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

પ્લે ઓફ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 238 રનથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 365 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત 127 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. પાકિસ્તાન તરફથી કેપ્ટન કાસિમ અકરમ અને હસીબુલ્લાહ ખાને સદી ફટકારી હતી. કાસિમ અકરમે 80 બોલમાં 135 રન અને હસીબુલ્લાહે 151 બોલમાં 136 રન ફટકાર્યા હતા. કાસિમે પોતાની ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 6 સિક્સ ફટકારી હતી.

પાકિસ્તાન ઓપનર હસીબુલ્લાહે નવ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સાથે જ ઓપનર મોહમ્મદ શહઝાદે 73 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગી દારી કરી હતી તો બીજી વિકેટ માટે કાસિમ અકરમ અને હસીબુલ્લાહે 229 રનની ભાગીદારી કરી હતી. શ્રીલંકાને 366 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.

જેના જવાબમાં શ્રીલંકાના બેટ્સમેનોએ કાસિમ અકરમની બોલિંગ સામે સરેન્ડર કરી દીધું હતું. શ્રીલંકાની પ્રથમ છ વિકેટ 50 રનની અંદર ગુમાવી દીધી હતી. જેમાં કાસિમે પાંચ ઝડપી હતી.

Mark Zuckerberg થી પણ અમીર બન્યા મુકેશ અંબાણી અને Gautam Adani, જાણો ગઈકાલે શું થયું કે ફેસબુકના સ્થાપક પાછળ રહી ગયા

ગુજરાતમાં કોરોના મૃત્યુને લઈ મોટો ખુલાસોઃ કોરોના મૃત્યુ સહાય માટે 1,02,230 અરજીઓ આવી, 87,045 અરજીઓ મંજુર

Omicronvનો નવો સ્ટ્રેન BA.2 વધારી રહ્યો છે ટેન્શન, લોકો માટે આ રીતે બની શકે છે ઘાતક, જાણો વિગતે

MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget