શોધખોળ કરો

ICC on Dravid Birthday: ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને ICC એ આ રીતે કર્યુ બર્થ ડે વિશ, જાણો વિગત

Happy Birthday Rahul Dravid: આઈસીસીએ સ્પેશિયલ વીડિયો જાહેર કરીને તેના બર્થડે પર વિશ કર્યુ છે. આ વીડિયો 2003ના વર્લ્ડકપનો છે, જેમાં દ્રવિડે બેટ્સમેન ઉપરાંત વિકેટ કિપરનો રોલ ભજવ્યો હતો.

Happy Birthday Rahul Dravid: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો આજે બર્થ ડે છે. પોતાની બેટિંગના કારણે ધ વોલોના કારણે જાણીતો દ્રવિજ મેદાન પર ખૂબ ઓછી વખત ગુસ્સો કરતાં જોવા મળ્યો છે. આઈસીસીએ સ્પેશિયલ વીડિયો જાહેર કરીને તેના બર્થડે પર વિશ કર્યુ છે. આ વીડિયો 2003ના વર્લ્ડકપનો છે, જેમાં દ્રવિડે બેટ્સમેન ઉપરાંત વિકેટ કિપરનો રોલ ભજવ્યો હતો. જોેકે બાદમાં વીડિયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો.

રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ એક સાથે 1996માં લોર્ડ્સ ટેસ્ટમાં એક સાથે ડેબ્યૂ કર્યુ હતું. ગાંગુલીએ પ્રતમ ઈનિંગમાં સદી ફટકારી હતી અને દ્રવિડે 95 રન બનાવ્યા હતા. બંને ખેલાડીએ 1999 વર્લ્ડકપમાં ટોન્ટન મેદાન પર શ્રીલંકા સામે બીજી વિકેટ માટે 318 રનના પાર્ટનરશિપ કરી હતી. 2002માં સતત ચાર ઈનિંગમાં તેણે સદી ફટકારી હતી. 2003-04માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. એડિલેડમાં 835 મિનિટ બેટિંગ કરીને પ્રથમ ઈનિંગમાં 233 અને બીજી ઈનિંગમાં 72 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.  બાદમાં તેણ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝમાં સીરિઝ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દ્રવિડે પોતાની કેપ્ટનશિપમાં 21 વર્ષ બાદઈંગ્લેન્ડમાં ભારતને પ્રથમ ટેસ્ટ જીત અપાવી હતી.

રાહુલ દ્રવિડે ટેસ્ટ અને વન ડે બંનેમાં 10 હજારથી વધુ રન બનાવ્યા છે. તેંડુલકર બાદ દ્રવિડે ટેસ્ટમાં 13,288 રન બનાવ્યા છે, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. વન ડેમાં દ્રવિડે 10,889 રન ફટકાર્યા છે, જેમાં 12 સદી પણ સામેલ છે. ફિલ્ડર તરીકે સૌથી વધારે કેચ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ દ્રવિડના નામે છે. તેણે 301 ઈનિંગમાં 210 કેચ લીધા છે. મહેલા જયવર્ધને 205 કેચ સાથે બીજા અને જેક કાલિસ 200 કેચ સાથે ત્રીજા ક્રમે છે.

દ્રવિડની કેપ્ટનશિપમાં ભારતને સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ ટેસ્ટ વિજય મળ્યો હતો. ડિસેમ્બર 2006માં જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતે યજમાન ટીમને 123 રનથી હાર આપી હતી. 2004માં તેને આઈસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરાયો હતો. 2018માં આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget