શોધખોળ કરો

ICC Test Ranking: રવિન્દ્ર જાડેજા બન્યો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર, જાણો રોહિત શર્મા અને વિરાટ કોહલીની રેન્કિંગ?

ICCએ ટેસ્ટ રેન્કિગ (ICC Test Ranking) જાહેર કરી છે.  ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે

ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્લેઓફ મેચો રમાઇ રહી છે. દરમિયાન આઇસીસીએ  હાલમાં ભારતમાં ચાલી રહી છે, તેથી આ દરમિયાન ICCએ ટેસ્ટ રેન્કિગ (ICC Test Ranking) જાહેર કરી છે.  ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. 

રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે, જેના 341 પોઈન્ટ છે. IPLમાં રમી રહેલો જેસન હોલ્ડર ત્રીજા નંબર પર છે, જેના 336 પોઈન્ટ છે.

ટોચના 5 ટેસ્ટ ઓલરાઉન્ડર
1. રવિન્દ્ર જાડેજા
2. રવિચંદ્રન અશ્વિન
3. જેસન હોલ્ડર
4. શાકિબ અલ હસન
5. બેન સ્ટોક્સ

ઓલરાઉન્ડર ઉપરાંત બોલરોની રેન્કિંગમાં ટોપ-5માં પાંચ ભારતીય છે. આ યાદીમાં બીજા નંબર પર આર.અશ્વિન છે જ્યારે ત્રીજા નંબર પર જસપ્રીત બુમરાહ છે. 
ટોચના 5 ટેસ્ટ બોલર
1. પેટ કમિન્સ
2. રવિચંદ્રન અશ્વિન
3. જસપ્રીત બુમરાહ
4. શાહીન આફ્રિદી
5. કાઇલ જેમિસન

બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન રોહિત શર્માનો જલવો યથાવત છે.  જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર 1 ટેસ્ટ બેટ્સમેન છે. ભારતનો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે, જ્યારે વિરાટ કોહલી 742 પોઈન્ટ સાથે દસમા નંબર પર છે.
જો આપણે ટેસ્ટ ટીમની રેન્કિંગ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા નંબર-2 ટીમ છે. ઓસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર-1 ટીમ છે. ટીમ ઈન્ડિયાના 119 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં નંબર-1 છે, જ્યારે ODI રેન્કિંગમાં નંબર-4 છે.

Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના

Crime News: પતિ શરીર સુખ માણવા પ્રેમિકાના લાવવા માંગતો હતો ઘરે, પત્નીએ કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget