શોધખોળ કરો

RCB vs SRH: 287 રન બનાવ્યા બાદ હૈદરાબાદની માત્ર 25 રનથી જીત

IPL 2024 RCB vs SRH Live Score: અહીં તમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

LIVE

Key Events
RCB vs SRH: 287 રન બનાવ્યા બાદ હૈદરાબાદની માત્ર 25 રનથી જીત

Background

RCB vs SRH Live Score: IPL 2024માં આજે (15 એપ્રિલ, સોમવાર) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ ટૂર્નામેન્ટની 30મી મેચ છે, જે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. એકબાજુ બેંગલુરુ સિઝનની તેની બીજી જીત મેળવીને પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખવા માંગશે, જ્યારે હૈદરાબાદ જીત મેળવીને પોતાને ટોપ-4માં જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

બેંગલુરુએ અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેણે માત્ર 1માં જ જીત મેળવી છે. બીજીબાજુ હૈદરાબાદે 5 મેચ રમ્યા બાદ 3માં જીત મેળવી છે. હૈદરાબાદે ગત મેચમાં પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું હતું. જ્યારે બેંગલુરુ છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 7 વિકેટે હાર્યું હતું. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આજની મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન અને મેચની આગાહી શું હોઈ શકે છે. વળી, ચિન્નાસ્વામીની પિચ કેવી રીતે વર્તશે?

પીચ રિપોર્ટ 
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે સ્વર્ગ કહેવાય છે. અહીં બોલરો વચ્ચે ઘણી સ્પર્ધા છે અને મોટા ટોટલ જોવા મળે છે. જોકે પાછળથી બેટિંગ કરનારી ટીમોને વધુ ફાયદો થાય છે. આ સિઝનમાં અહીં રમાયેલી પ્રથમ બે મેચમાં પાછળથી બેટિંગ કરનારી ટીમોએ જીત મેળવી છે. 25 માર્ચે રમાયેલી મેચમાં, બેંગલુરુએ લક્ષ્યનો પીછો કરતી વખતે પંજાબ સામે વિજય નોંધાવ્યો હતો. આ પછી કોલકાતાએ RCB સામેના ટાર્ગેટનો પીછો કરીને 29 માર્ચે રમાયેલી મેચ જીતી લીધી હતી.

મેચ પ્રિડિક્શન 
સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. જ્યારે, બેંગલુરુ 6 મેચ રમ્યા બાદ માત્ર એક મેચ જીતવામાં સફળ રહ્યું છે. જો કે આજે હોમ ગ્રાઉન્ડ પર રમાનારી મેચમાં RCB વાપસી કરી શકે છે. પરંતુ અમારું અનુમાન મીટર કહે છે કે આજની મેચમાં હૈદરાબાદની ટીમ આરસીબી પર પ્રભુત્વ જમાવશે.

23:28 PM (IST)  •  15 Apr 2024

સનરાઇઝર્સ હૈદરાબાદ 25 રને જીત્યું

SRH vs RCB: સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રનથી હરાવ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 287 રન બનાવ્યા હતા, જે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર પણ છે. બીજી તરફ, આરસીબીએ લક્ષ્યનો પીછો કરતી વખતે આશાસ્પદ શરૂઆત કરી હતી કારણ કે ટીમે પાવરપ્લે ઓવરોમાં 79 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 20 બોલમાં 42 રનની તોફાની ઈનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ વિસ્ફોટક શરુઆત કરી હતી. ડુ પ્લેસિસે 28 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. આ મેચમાં ગ્લેન મેક્સવેલ અને કેમરોન ગ્રીન રમી રહ્યા ન હતા, તેથી લોઅર ઓર્ડરની બેટિંગનો બોજ દિનેશ કાર્તિક અને યુવા બેટ્સમેનો પર આવી ગયો. દિનેશ કાર્તિકે પણ 34 બોલમાં 83 રનની તોફાની ઈનિંગ રમી હતી, પરંતુ તે RCBને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો અને ટીમને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

23:27 PM (IST)  •  15 Apr 2024

22:41 PM (IST)  •  15 Apr 2024

ઉનડકટની ઓવરમાં 21 રન આવ્યા

જયદેવ ઉનડકટે 14મી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 21 રન આવ્યા હતા. આ ઓવરમાં દિનેશ કાર્તિકે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 14 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 5 વિકેટે 181 રન છે. કાર્તિક 16 બોલમાં 35 રન અને લોમરોર 10 બોલમાં 19 રન બનાવીને રમતમાં છે. બેંગલુરુને હવે 36 બોલમાં 107 રન બનાવવાના છે.

22:16 PM (IST)  •  15 Apr 2024

બેંગલુરુની બીજી વિકેટ પડી

બેંગલુરુની બીજી વિકેટ 8મી ઓવરમાં પડી હતી. વિલ જેક્સ ખૂબ જ કમનસીબ રહ્યો.. તે નોન-સ્ટ્રાઈક છેડે રનઆઉટ થયો હતો. જેકે ચાર બોલમાં એક ફોર સાથે સાત રન બનાવ્યા હતા. બેંગલુરુએ 100 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget