શોધખોળ કરો

ભારતના આ મહાન ક્રિકેટરના નિધનની ઉડી અફવા, સોમવારે સાંજે એબીપીના શોમાં હતા લાઈવ

આ પહેલા સોમવારે સોશિયલ મીડિયા પર અહેવા અહેવાલ આવી રહ્યા હતા કે કપિલ દેવ ફરીથી હોસ્પિટલમાં દાખલ થયા છે.

નવી દિલ્હીઃ ભારતની વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલ કપિલ દેવના નિધનની અફવા ઉડી, તેમના નિધનની અફવા કેટલી ખોટી છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે સોમવારે સાંજે મહાન ક્રિકેટર ખુદ એબીપી ન્યૂઝના શો વાહ ક્રિકેટ પર લાઈવ હતા. આ સોમાં કપિલ દેવે અનેક ખેલાડીઓની રતમ પર ટિપ્પણી કરી અને સ્પષ્ટ જોવા મળ્યું હતું કે તેઓ હવે પૂરી રીતે સ્વસ્થ્ય છે. તેની સાછે જ તેમણે એક વીડિયો બહાર પાડીને પોતાના નિધનની અફવાને ફગાવી દીધી હતી. તેમણે આ વીડિયોમાં એક પ્રાઈવેટ બેંક સાથે વાત કરવા વિશે જણાવ્યું છે. કપિલ દેવે 21 સેકન્ડના આ વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે સ્વસ્થ્ય જોવા મળી રહ્યા છે. કપિલ દેવની 23 ઓક્ટોબરના રોજ એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. તેઓ 25 ઓક્ટોબરના રોજ ફોર્ટિસ-એસ્કોર્ટ્સ હર્ટ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીથી ડિસ્ચાર્જ પણ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ઉડી હતી નિધનની અફવા આ પહેલા સોમવારે સોશિયલ મીડિયા પર અહેવા અહેવાલ આવી રહ્યા હતા કે કપિલ દેવ ફરીથી હોસ્પિટલમાં દાખલ થયા છે. કેટલાક લોકોએ તેમના નિધનની અફવા પણ ઉડાડી હતી. ત્યાર બાદ કપિલે એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે, “હાય, હું કિપલ દેવ બોલી રહ્યો છું હું 11 નવેમ્બરે બાર્કલે પરિવાર સાથે મારી કહાની શેર કરીશ, કેટલી ક્રિકેટ સંબંધીત હશે, કેટલીક યાદો. તહેવાલની સીઝન ચાલુ છે માટે તૈયાર થઈ જાવ સવાલ-જવાબની સાથે.”
કપિલ દેવ સાથે જોડાયેલ સૂત્ર એ વાતથી ગુસ્સે અને હેરાન હતા કે લોકોએ તેના નિધનની અફવા ફેલાવી દીધી. તેમાંથી એકે એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, “દરેક જગ્યાએ નકારાત્મક લોકો હોય છે. ખોટા સમાચારને દબાવી દો. વીડિયો સોમવારે બનાવવામાં આવ્યો છે. અફવાઓ આવ્યા બાદ બેંક સાથે વાતચીત ઓનલાઈ હશે.” તમને યાદ અપાવીએ કે કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
Embed widget