શોધખોળ કરો

શું IPL 2025માં સંજૂ સેમસન CSK તરફથી રમતો જોવા મળશે? RR એ ચેન્નાઈ પાસે માગ્યો આ મેચ વિનર

Sanju Samson: આઈપીએલ 2025ને લઈને ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે સમાચાર છે કે સંજુ સેમસન પણ આગામી સિઝનમાં અન્ય ટીમ તરફથી રમતો જોવા મળશે.

Sanju Samson, IPL 2025, Chennai Super Kings:  આઈપીએલ 2025માં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. અત્યાર સુધી ઘણા મોટા ખેલાડીઓ અન્ય ટીમોમાં જવાના સમાચાર આવ્યા છે. તાજેતરનો અહેવાલ વધુ ચોંકાવનારો છે. હવે સમાચાર આવ્યા છે કે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે.

રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને પોતાની ટીમમાં લેવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ લાંબા સમયથી સેમસનને ટીમમાં લાવવા માંગે છે. જો કે ચેન્નાઈ સેમસનને માત્ર ટ્રેડ દ્વારા જ પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીની માંગણી કરી હતી

રિપોર્ટ અનુસાર, રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનના બદલામાં શિવમ દુબેની માંગણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સ માત્ર પૈસા માટે ચેન્નાઈ સાથે ડીલ કરવા નથી માંગતી. રાજસ્થાને સેમસનની જગ્યાએ શિવમ દુબેની માંગણી કરી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ડીલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે થાય છે કે નહીં.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આઈપીએલ 2025ને લઈને જે પણ સમાચાર આવી રહ્યા છે, પછી તે કોઈ પ્લેયરને રિલીઝ કરવા વિશે હોય કે પછી કોઈ પ્લેયરના ટ્રેડને લઈને, તમામ સમાચાર મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના આધારે આવ્યા છે. અત્યાર સુધી કોઈ ફ્રેન્ચાઈઝી કે ખેલાડી કે આઈપીએલે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી. તમને જણાવી દઈએ કે, માત્ર સંજુ સેમસન જ નહીં પરંતુ રોહિત શર્મા, સુર્યકુમાર, બુમરાહ અને કેએલ રાહુલ પણ પોતાની ટીમ બદલી રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે.

IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ મેગા ઓક્શનમાં ટીમો માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકતી હતી. જો કે, એવા સમાચાર છે કે હવે IPLએ ટીમોને છ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી છે. હજી સુધી, IPL ગવર્નિંગ કાઉન્સિલ અથવા BCCIએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. 

આ પણ વાંચો...

શું KKRને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરની થશે છુટ્ટી, મુંબઈ ઈન્ડિયન્સનો ધાકડ ખેલાડી બની શકે છે કોલકાતાનો કેપ્ટન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget