શોધખોળ કરો

Saurabh Tiwary: ભારતીય ક્રિકેટર સૌરભ તિવારીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા, એક સમયે ધોની સાથે થતી હતી તુલના, જાણો કેવું રહ્યું કરિયર

Saurabh Tiwari Retirement: ઝારખંડના રહેવાસી ભારતીય ક્રિકેટર સૌરભ તિવારીએ 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.

Saurabh Tiwari: ભારતના જાણીતા ક્રિકેટર સૌરભ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારત માટે ત્રણ વનડે મેચ રમનાર સૌરભ હાલમાં જમશેદપુર ટીમનો ભાગ છે અને રણજી ટ્રોફીની વર્તમાન આવૃત્તિમાં રમતા જોવા મળે છે. તે છેલ્લી વખત ઝારખંડ અને રાજસ્થાન વચ્ચે 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી રણજી મેચમાં રમતા જોવા મળશે.

સૌરભ તિવારી 2008માં મલેશિયામાં વિરાટ કોહલીના નેતૃત્વમાં આયોજિત અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય હતો. ભારત ચેમ્પિયન બન્યું હતું. 34 વર્ષીય ક્રિકેટર છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો હતો પરંતુ તેમ છતાં તે સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો હતો. હવે આખરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

ક્રિકેટને અલવિદા કહેવું મુશ્કેલ છે - સૌરભ તિવારી

ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી મીડિયા સાથેની ચર્ચા દરમિયાન સૌરભે કહ્યું, આજે આટલી લાંબી મુસાફરીને અલવિદા કહેવું ચોક્કસપણે થોડું મુશ્કેલ છે, પરંતુ હું એ પણ જાણું છું કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. મને લાગે છે કે જો તમે ભારતીય ટીમમાં જોડાઈ શકતા નથી અથવા આઈપીએલમાં નથી, તો રાજ્યની ટીમમાં યુવા છોકરાઓ માટે જગ્યા ખાલી કરવી વધુ સારું છે. અત્યારે અમારી રાજ્યની ટીમમાં યુવાનોને પૂરતી તકો આપવામાં આવી રહી છે અને તેથી મારો નિર્ણય તદ્દન સ્વાભાવિક છે.

View this post on Instagram
 
A post shared by Saurabh Tiwary (@iamstiwary)

સૌરભ તિવારીની ક્રિકેટ કારકિર્દી

ઝારખંડના રહેવાસી ભારતીય ક્રિકેટર સૌરભ તિવારીએ 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ધોનીની જેમ સૌરભ તિવારી પણ તેના લાંબા લહેરાતા વાળ માટે પ્રખ્યાત હતા, તેને ઝારખંડનો છોટા ધોની કહેવામાં આવતો હતો. સૌરભે 2006-07ની રણજી ટ્રોફી સિઝનમાં માત્ર 17 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તેણે 115 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 47.51ની એવરેજથી 8,030 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 સદી અને 34 અડધી સદી પોતાના નામે કરી છે. સૌરભના લિસ્ટ-A ક્રિકેટમાં 4,050 રન અને T-20માં કુલ 3,454 રન છે. સૌરભે ભારત માટે કારકિર્દીની છેલ્લી મેચ 2010માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget