શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકાના ક્યા બેટ્સમેનની સચિન સાથે સરખામણી કરાતાં જ ક્રિકેટ ચાહકો તૂટી પડ્યા, જાણો શું આપ્યો જવાબ ?

ક્રિકેટ પ્રશસંકો પૈકી અમુકે આ વાતને બકવાસ ગણાવી હતી તો કોઈએ સચિન અને ડુસૈનની ઉંમર પર ધ્યાન આપવાની વાત કહી હતી.

નવી દિલ્હીઃ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. સીરિઝમાં 1-0ની લીડ લઈ ચુકેલી દક્ષિણ આફ્રિકા ટીમનું પલ્લુ બીજી મેચમાં પણ ભારે લાગી રહ્યું છે. પ્રથમ ઈનિંગમાં મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી દક્ષિણ આફ્રિકા ટીમનો મધ્યક્રમ પૂરી રીતે ફેલ રહ્યો હતો અને શ્રીલંકાએ અંતિમ 8 વિકેટ 84 રનમાં જ ગુમાવી દીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગરે 127 અને વૈન ડેર ડૂસને 27 રનની ઈનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 302 રન સુધી પહોંચાડ્યો હતો. આ મેચ દરમિયાન સીરિઝના પ્રસારણકર્તાએ વૈન ડેર ડુસેનની તુલના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે કરી હતી. જે વાત ક્રિકેટ પ્રેમીઓને પસંદ ન પડી અને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું. દક્ષિણ આફ્રિકાના ક્યા બેટ્સમેનની સચિન સાથે સરખામણી કરાતાં જ ક્રિકેટ ચાહકો તૂટી પડ્યા, જાણો શું આપ્યો જવાબ ? પ્રસારણકર્તા સુપર સ્પોર્ટે સચિન અને વૈનની કરેલી તુલનાથી ક્રિકેટ ચાહકો ભડક્યા હતા. સુપર સ્પોર્ટે 31 વર્ષીય  ડુસેનની શરૂઆતની 6 મેચના આંકડા અને સચિનની આટલી મેચના આંકડા દર્શાવીને દક્ષિણ આફ્રિકન બેટ્સમેનને સચિનની સમકક્ષ બતાવવાની કોશિશ કરી હતી.
સચિન તેંડુલકરે 16 વર્ષની વયે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું, જ્યારે સાઉથ આફ્રિકાના વૈન ડેર ડુસેનની હાલ ઉંમર 31 વર્ષ છે. બ્રોડકાસ્ટરે બંનેની શરૂઆથની 6 મેચની સરખામણી કરી હતી. ડુસેન 6 મેચમાં 292 રન બનાવ્યા છે, જ્યારે સચિને 6 ટેસ્ટમાં 327 રન બનાવ્યા હતા. આ સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટના ભગવાનની કોઈ સાથે તુલના ન થઈ શકે તેમ કહ્યું હતું. જ્યારે  અમુક ફેન્સે આ વાતને બકવાસ ગણાવી હતી તો કોઈએ સચિન અને ડુસૈનની ઉંમર પર ધ્યાન આપવાની વાત કહી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

Embed widget