શોધખોળ કરો

સાઉથ આફ્રિકાના આ દિગ્ગજ ક્રિકેટરે ગુજરાતની જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત, જાણો વિગત

રબાડાએ વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સંદેશ આપ્યો. જ્યાં તેણે વિદ્યાર્થીઓને સ્નાતક થવા માટે અભિનંદન આપ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.

વડોદરાઃ 1 ફેબ્રુઆરીના રોજ પારુલ યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો વર્ચ્યુઅલ પદવીદાન સમારંભ યોજાયો હતો. મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાઉથ આફ્રિકાના હતા અને તેમની મનગમતા ક્રિકેટ એથ્લીટ કાગિસો રબાડા સાથે રૂબરૂ થવા મળ્યું તેનાથી આશ્ચર્યમાં મુકાયા હતા. રબાડાએ વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સંદેશ આપ્યો, જ્યાં તેણે વિદ્યાર્થીઓને સ્નાતક થવા માટે અભિનંદન આપ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી. તેણે કહ્યું, આ વર્ષ બહુ કપરું રહ્યું છે અને મને આશા છે કે આ પળથી તમારા જીવનમાં અમુક સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા આવે. તમને વધુ નહીં તો પણ સફળતા મળી રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સાઉથ આફ્રિકાના આ દિગ્ગજ ક્રિકેટરે ગુજરાતની જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત, જાણો વિગત રેડ બુલ એથ્લીટ કાગિસો રબાડા સાઉથ આફ્રિકન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેણે નવેમ્બર 2014માં લિમિટેડ ઓવરની ક્રિકેટમાં સાઉથ આફ્રિકન ટીમમાંથી પદાર્પણ કર્યું હતું. જે પછી નવેમ્બર 2015માં ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. જાન્યુઆરી 2018 સુધી તેણે આઈસીસી ઓડીઆઈ બોલર રેન્કિંગ અને આઈસીસી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જુલાઈ 2018માં ટેસ્ટમાં 150 વિકેટ લેનારો તે સૌથી યુવાન બોલર બન્યો હતો. ધ રેડ બુલ એથ્લીટે 2020ની આઈપીએલમાં સ્પર્ધાના ઉત્તમ બોલર તરીકે પર્પલ કેપ જીતી હતી. 17 મેચમાં 30 વિકેટ સાથે એક સીઝનમાં સૌથી વધુ વિકેટો લેવાનો સર્વકાલીન લીગ રેકોર્ડ કરવા માટે તેને બે વિકેટ ઓછી પડી હતી. તે દિલ્હી માટે પેસ એટેકનો હિસ્સો હતો, જેની મદદથી ટીમ પહેલી વાર સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget