શોધખોળ કરો
SRH vs MI : મુંબઈ ઇન્ડિયન્સે 42 રને શાનદાર જીત મેળવી, પ્લેઓફની રેસમાંથી બહાર
SRH vs MI : મુંબઈ ઇન્ડિયન્સે 42 રને શાનદાર જીત મેળવી, પ્લેઓફની રેસમાંથી બહાર
Key Events
Background
IPL 2021 SRH vs MI Score LIVE: IPL 2021 ના લીગ રાઉન્ડનો આજે છેલ્લો દિવસ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં મુંબઈની 42 રને જીત થઈ છે. મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થયું છે.
23:37 PM (IST) • 08 Oct 2021
મુંબઈ ઇન્ડિયન્સે 42 રને મેચ જીતી
મુંબઈ ઇન્ડિયન્સે 42 રને મેચ જીતી લીધી છે પરંતુ પ્લેઓફની આશા તુટી ગઈ છે. મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.
22:34 PM (IST) • 08 Oct 2021
મુંબઈ પ્લેઓફમાંથી બહાર
સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 70 ને પાર થતાં જ મુંબઇ ઇન્ડિયન્સ આશા તૂટી ગઇ છે. મુંબઈ સત્તાવાર રીતે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે.
Load More
Tags :
Mumbai Indians Sunrisers-hyderabad IPL 2021 IPL 2021 Live SRH Vs MI SRH Vs MI Live SRH Vs MI Score Live SRH Vs MI Live Streaming SRH Vs MI Cricket Score SRH Vs MI T20 Liveગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















