શોધખોળ કરો

રોહિતની કેપ્ટનશીપમાં પહેલી વનડે જીત્યા બાદ ગાવસ્કરે ધોનીને કર્યો યાદ, ગણાવી દીધો તેને આ મામલે મોટો, જાણો

ગાવસ્કરે સમજાવ્યું, ‘એવી પરિસ્થિતિ આવશે જ્યારે તમે તેનો દુરુપયોગ કરશો, પરંતુ અહીં વિકેટકીપરની જવાબદારી મહત્વપૂર્ણ બની જાય છે

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝ ચાલી રહી છે, પ્રથમ વનડેમાં ભારતીય ટીમે જીત મેળવીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, પરંતુ પ્રથમ વનડેમાં બનેલી એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. આ ઘટના DRSને લઇને સામે આવી હતી. DRS મામલે હવે દિગ્ગજો ધોનીની યાદ કરી રહ્યા છે. સુનીલ ગાવસ્કરે પણ ધોનીને DRSનો માસ્ટર ગણાવ્યો છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)નો ‘માસ્ટર’ કહેવામાં આવે છે. ડીઆરએસને ધોની રિવ્યુ સિસ્ટમના નામથી પણ ઓળખવામાં આવે છે. 

ધોની છે DRSનો માસ્ટર-
પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ધોની નહીં પણ આ ખેલાડીને DRSમાં સૌથી હોશિયાર ગણાવ્યો છે. ગાવસ્કરે મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતાં કહ્યું, ‘પહેલાં જ્યારે એમએસ ધોની સાચા રિવ્યુ લેતો ત્યારે તેને ધોની રિવ્યુ સિસ્ટમ કહેવામાં આવતી. હવે રોહિત શર્મા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યો છે, તેથી તમે તેને ચોક્કસપણે રોહિત સિસ્ટમ કહી શકો. ગાવસ્કરે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન ડીઆરએસને નવું નામ આપ્યું હતું. 

ગાવસ્કરે સમજાવ્યું, ‘એવી પરિસ્થિતિ આવશે જ્યારે તમે તેનો દુરુપયોગ કરશો, પરંતુ અહીં વિકેટકીપરની જવાબદારી મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તે તમને કહેશે કે બોલ ક્યાં પિચ કરવામાં આવ્યો હતો.’ ગાવસ્કરે કહ્યું, ‘જો બોલ લીગના પેડ પર, ઘૂંટણની નીચે કે ઉપર અથડાશે તો બોલરની ભૂમિકા વધી જશે. અન્યથા આવી સ્થિતિમાં વિકેટકીપર મહત્વની ભૂમિકા ભજવે છે. 

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ

Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget