શોધખોળ કરો

T20 World Cup: T20 વર્લ્ડ કપ માટે એમ્પાયરના નામ થયા નક્કી, આ 2 ભારતીયોને મળ્યું સ્થાન, જુઓ પૂરું લિસ્ટ

સ્ટ ઈન્ડિઝ સિવાય અમેરિકાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ 29 જૂને રમાશે.

T20 World Cup Umpires List: T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. તાજેતરમાં જ ભારતે T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી ટીમોએ ટૂર્નામેન્ટ માટે પોતાના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. જો કે હવે T20 વર્લ્ડ કપમાં અમ્પાયરોની જવાબદારી નિભાવનાર અમ્પાયરોની યાદી બહાર આવી છે. આ યાદીમાં કુમાર ધર્મસેના ઉપરાંત ક્રિસ બ્રાઉન અને રિચર્ડ કેટલબ્રો જેવા મોટા નામ સામેલ છે.

T20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ માટે આ નામોને મંજૂરી આપવામાં આવી છે

ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયર તરીકે ફરજ બજાવનારા અમ્પાયરો વિશે વાત કરીએ તો, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગેફની, માઈકલ ગફ, એડ્રિયન હોલ્ડસ્ટોક, રિચાર્ડ ઈલિંગવર્થ, અલાઉદ્દીન પાલેકર, રિચર્ડ કેટલબોરો, જયરામન મદનગોપાલ, નીતિન મેનન, સેમ નોગાજસ્કી, અહેસાન રસાઝ, અહેસાન.  પોલ રિફેલ, લેંગટન રસેરે, શાહિદ સૈકત, રોડની ટકર, એલેક્સ વ્હાર્ફ, જોએલ વિલ્સન અને આસિફ યાકૂબ. આ અમ્પાયરો T20 વર્લ્ડ કપ માટે જવાબદાર હશે. આઈસીસીએ આ નામોને ફાઈનલ કરી દીધા છે. ICC ટૂર્નામેન્ટમાં ICC પેનલ અમ્પાયરોની પસંદગી કરે છે.

મેચ રેફરીના નામ

ડેવિડ બૂન –ઓસ્ટ્રેલિયા, જેફ ક્રો – ન્યુઝીલેન્ડ, રંજન મદુગલે – શ્રીલંકા, એન્ડ્રુ પાયક્રોફ્ટ – ઝિમ્બાબ્વે, રિચી રિચાર્ડસન - વેસ્ટ ઈન્ડિઝ અને જવાગલ શ્રીનાથ – ભારત.

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા ટૂર્નામેન્ટની યજમાની કરશે

વેસ્ટ ઈન્ડિઝ સિવાય અમેરિકાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, T20 વર્લ્ડ કપની ફાઇનલ 29 જૂને રમાશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ માટે પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમજ કેએલ રાહુલ, રિંકુ સિંહ અને શુભમન ગિલ જેવા ઘણા મોટા નામોને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યા નથી. જોકે, શુભમન ગિલને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

વેસ્ટ ઈન્ડિઝે ટી20 વર્લ્ડ કપ ટીમની કરી જાહેરાત, રસેલ-પૂરનની એન્ટ્રી, જાણો કોને બનાવ્યો કેપ્ટન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget