શોધખોળ કરો

T20I ranking: સૂર્યકુમાર યાદવ બન્યો ટી20નો બાદશાહ, પાકિસ્તાનના રિઝવાનને નંબર વનની પૉઝિશન પરથી પછાડ્યો

આઇસીસી તાજા રેન્કિંગ અનુસાર, ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટી20 બેટિંગ રેન્કિંગમાં 863 પૉઇન્ટ છે, જેની સાથે જ લેટેસ્ટ અપડેટમાં ટી20માં નંબર વન બેટ્સમેન બની ગયો છે.

T20I ranking: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પોતાની તાજા ટી20 બેટિંગ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાને મોટો ફાયદો થયો છે. આઇસીસીની તાજા રેન્કિંગમાં ભારતના મીડલ ઓર્ડર અને તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવને નંબર વનની પૉઝિશન મળી છે. ખાસ વાત છે કે, સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપમાં પોતાની ધમાકેદાર ઇનિંગના સહારે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પછાડીને આ નંબર વન બેટ્સમેનનું સ્થાન હાંસલ કર્યુ છે. 

આઇસીસી તાજા રેન્કિંગ અનુસાર, ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટી20 બેટિંગ રેન્કિંગમાં 863 પૉઇન્ટ છે, જેની સાથે જ લેટેસ્ટ અપડેટમાં ટી20માં નંબર વન બેટ્સમેન બની ગયો છે. સૂર્યકુમાર યાદવ 863 પૉઇન્ટ બાદ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના 842 પૉઇન્ટ છે, આ પહેલા ગયા વર્ષથી અત્યાર સુધી પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન નંબર વન બેટ્સમેન તરીકે રહ્યો હતો. 

આઇસીસી ટી20 બેટિંગ રેન્કિંગ -
સૂર્યકુમાર યાદવ (ભારત) - 863 પૉઇન્ટ
મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) - 842 પૉઇન્ટ
ડેવૉન કૉનવે (ન્યૂઝીલેન્ડ) - 792 પૉઇન્ટ
બાબર આઝમ (પાકિસ્તાન) - 780 પૉઇન્ટ
એડન મારક્રમ (સાઉથ આફ્રિકા) - 767 પૉઇન્ટ 
ડાવિડ મલાન (ઇંગ્લેન્ડ) - 743 પૉઇન્ટ
ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ) - 703 પૉઇન્ટ
રીલે રોશો (સાઉથ આફ્રિકા) - 689 પૉઇન્ટ
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) - 687 પૉઇન્ટ 

IND vs BAN: કેવી છે આજની પીચ, પહેલી બેટિંગમાં કેટલો થઇ શકે છે સ્કૉર ? જાણો પીચ રિપોર્ટ

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સુપર 12 રાઉન્ડની 23મી મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો અહીં એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર આમને સામને થઇ રહી છે, ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. જાણો એડિલેડ ઓવલની પીચમાં શું છે ખાસ, ને કોને કરી શકે છે મદદ.... 

કેવી છે આજની પીચ ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ઓસ્ટ્રેલિયાની એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાઇ રહી છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, આ પહેલા જાણી લો એડિલેડની પીચ કેવી છે. 

રિપોર્ટ પ્રમાણે એડિલેડની પીચ બેટિંગ માટે ખુબ મદદરૂપ સાબિત થઇ શકે છે. ખાસ કરીને રાત્રે રમાનારી મેચોમાં અહીં ખુબ ઢગલાબંધ રન બન્યા છે, ટી20 ક્રિકેટમાં અહીં નાઇટ મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમોના બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરી છે, અહીં એવરેજ સ્કૉર 170+ રહ્યો છે. આવામાં ટીમ ઇન્ડિયાના દમદાર બેટ્સમેનો અહીં રનના ઢગલા ખડકી શકે છે. પીચના મિજાજ પરથી માની શકાય કે અહીં રનોનો વરસાદ થઇ શકે છે. 

ટીમ ઇન્ડિયામાં એકમાત્ર ફેરફાર
ભારતીય ટીમમાં ગઇ મેચની સરખામણીમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે, ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઇ છે, અક્ષર પટેલ ટીમમાં દીપક હુડ્ડાની જગ્યાએ રમશે. 

ભારતની પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ. 

બાંગ્લાદેશની પ્લેઇંગ 11
નજમૂલ હોસૈન શાન્તો, લિટન દાસ, શાકિબ અલ હસન, અફીક હોસૈન, નુરુલ હસન, મોસાદ્દેક હોસૈન, શોરીફૂલ ઇસ્લામ, યાસિર અલી, તસ્કીન અહેમદ, મુસ્તાફિજરુ રહેમાન, હસન મહમૂદ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Embed widget