શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર વિજય શંકરે કર્યા લગ્ન, IPLમાં તેની ટીમ SRHએ આ રીતે પાઠવી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે બુધવારે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશર સાથે લગ્ન કરી લીધા. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લગ્ન સમારોહમાં ઓછો લોકો જોડાયા હતા. જ્યારે વિજય પણ હવે પરણિતોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદ્રાબાદે વિજય શંકરને લગ્નની તસવીર શેર કરતાં તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, ‘અમે આ નવપરણિત કપલને તેના જીવનના શાનદાર દિવસ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે જ તેના સારા લગ્નજીવનની કામના કરીએ છીએ.’ નોંધનીય છે કે, ઓલરાઉન્ડર વિજય શંકર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમમાંથી રમે છે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં કરી હતી સગાઈ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી. વિજયે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સગાઈની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આઈપીએલ 2020 માટે યૂએઈ રવાના થતા પહેલા તેની સગાઇના અહેવાલ સામે આવ્યા હતા. આ અવસર પર કેએલ રાહુલ યુઝવેન્જ્ર ચહલ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, વરૂણ નાયર, મોહમ્મદ સિરાજ, સિદ્ધાર્થ કૌલ અને અભિનવ મુકુંદ જેવા ખેલાડીઓએ તેની તસવીર પર કમેન્ટ કરતાં શુભેચ્છા પાઠવી હતી. વર્લ્ડકપમાં રમી હતી અંતિમ મેચ વિજયે છેલ્લી મેચ વર્લ્ડકપમાં રમી હીત. આ મેચ 27 જૂન 2019ના રોજ ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. વિજય ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચે જ વર્લ્ડકપ છોડવો પડ્યો હતો. જોકે તે વર્લ્ડકપમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેના કારણે ટીમ મેનેજમેન્ટ પર અનેક સવાલ ઉઠ્યા હતા. ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં સફળ નથી રહ્યો. જ્યારે આઈપીએલમાં તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
IND vs ZIM: JioStar કે SonyLIV પર નહીં દેખાય મેચ! જાણો ક્યાં જોવા મળશે લાઈવ પ્રસારણ
ભારત-ઝિમ્બાબ્વે T20 સિરીઝ: JioStar કે SonyLIV પર નહીં, જાણો ક્યાં જોઈ શકશો મેચ
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget