શોધખોળ કરો

IND vs AUS: ભારતનું ડોમેસ્ટિક શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે, ક્યાં અને કઈ ટીમ સાથે રમાશે મુકાબલા ?

BCCIએ 2023-24ની ડોમેસ્ટિક સીઝન માટે મેચોના શેડ્યૂલ અને મેદાનોના નામ જાહેર કર્યા છે. આ ડોમેસ્ટિક સીઝન દરમિયાન ભારતીય ટીમ 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

Indian Cricket Team Fixtures Schedule & Venue:  BCCIએ 2023-24ની ડોમેસ્ટિક સીઝન માટે મેચોના શેડ્યૂલ અને મેદાનોના નામ જાહેર કર્યા છે. આ ડોમેસ્ટિક સીઝન દરમિયાન ભારતીય ટીમ 16 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જેમાં 5 ટેસ્ટ મેચો સિવાય 3 ODI અને 8 T20 મેચ સામેલ છે. આ સિવાય ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝનું શેડ્યૂલ અને સ્થળ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય ટીમનું આગામી હોમ શેડ્યૂલ શું છે ?

ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે મેચોની સીરીઝ રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 24 અને 27 સપ્ટેમ્બરે રમાશે. આ સિવાય મોહાલી, ઈન્દોર અને રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની મેચો યોજાશે. વર્લ્ડ કપ પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.

ભારતીય ટીમ આ ટીમો સાથે હોમ સિરીઝ રમશે?

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે સીરીઝ રમશે. ભારત-અફઘાનિસ્તાન શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરી 2024ના રોજ રમાશે. આ સિરીઝમાં ભારત-અફઘાનિસ્તાનની ટીમો 3 T20 મેચ રમશે.  આ પછી, ભારતીય ટીમની સામે ઇંગ્લેન્ડનો પડકાર રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે.

વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023 ભારતની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચેન્નાઈમાં આમને-સામને થશે. 

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે સીરીઝ રમશે.   ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget