શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs ZIM 2022: ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે ટીમ ઈન્ડિયા, KL રાહુલ બની શકે છે કેપ્ટન, જુઓ શેડ્યુલ

ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. 6 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે.

World Cup Super League: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. 6 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે. આ પહેલાં વર્ષ 2016માં ભારતીય ક્રિકેટ ટીમે (India Tour Of Zimbabwe 2016) ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. હવે આવતા ઓગષ્ટ મહિનામાં થનારા આ પ્રવાસમાં ભારતીય ટીમ યજમાન ઝિમ્બાબ્વે સાથે 3 વનડે મેચોની સિરીઝ રમશે.

ત્રણેય મેચ હરારેમાં રમાશેઃ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે. તો બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે જ્યારે ત્રીજી મેચ 22 ઓગસ્ટે રમાશે. ભારત-ઝિમ્બાબ્વે શ્રેણીની તમામ મેચો (Indian vs Zimbabwe 2022) હરારેમાં રમાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કેએલ રાહુલ આ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ સિરીઝ મેન્સ વર્લ્ડ કપ સુપર લીગનો (Mens World Cup Super League) ભાગ હશે.

ટીમ ઈન્ડિયાનો વર્ષ 2016માં ઝિમ્બાબ્વે પ્રવાસઃ
નોંધનીય છે કે આગામી 50 ઓવરનો વર્લ્ડ કપ (World Cup 2023) ભારતમાં રમાનાર છે. હાલમાં ઝિમ્બાબ્વે મેન્સ વર્લ્ડ કપ સુપર લીગમાં 12મા નંબર પર છે. જ્યારે આ લીગમાં 13 ટીમો છે. ઝિમ્બાબ્વેની ટીમે અત્યાર સુધી 15 મેચ રમી છે, પરંતુ 3 મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમ છેલ્લી વખત ઝિમ્બાબ્વે ગઈ હતી ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. તે પ્રવાસમાં, ભારતીય ટીમે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમી હતી.

આ પણ વાંચોઃ

Washington Sundar તેના કાઉન્ટી ડેબ્યુમાં છવાયો, પહેલા દિવસે 5 વિકેટ ઝડપી, જુઓ વીડિયો

PAK Vs SL: પાકિસ્તાને શ્રીલંકાને હરાવી રચ્યો ઇતિહાસ, અબ્દુલ્લા શફીકે અણનમ 160 રન ફટકાર્યા

Sidhu Moose Wala Murder Case: પંજાબ પોલીસે મુસેવાલા કેસમાં વોન્ટેડ બે શૂટરને કર્યા ઠાર, ચાર કલાક ચાલ્યુ એન્કાઉન્ટર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 
Embed widget