શોધખોળ કરો

આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20, ક્યારે, ક્યાંથી ને કઇ રીતે જોઇ શકાશે ટી20નું લાઇવ ટેલિકાસ્ટ, જાણો

આજની મેચ માત્ર ઔપચારિક રહી ગઇ છે. જોકે, ભારતની નજર આજની ટી20 જીતીને સીરીઝમાં ક્લિન સ્વીપ કરવા પર રહેશે, તો ઇંગ્લેન્ડનો પ્રયાસ એક જીત સાથે આબરૂ બચાવવાનો રહેશે. 

England vs India: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ની વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝની છેલ્લી મેચ 10 જુલાઇ, એટલે કે રવિવારે ટ્રેન્ટ બ્રિઝ, નૉટિંઘમ (Trent Bridge, Nottingham)માં રમાશે. ભારતે પહેલી બે ટી20 જીતીને સીરીઝ પર પહેલાથી 2-0થી કબજો કરી લીધો છે. હવે આજની મેચ માત્ર ઔપચારિક રહી ગઇ છે. જોકે, ભારતની નજર આજની ટી20 જીતીને સીરીઝમાં ક્લિન સ્વીપ કરવા પર રહેશે, તો ઇંગ્લેન્ડનો પ્રયાસ એક જીત સાથે આબરૂ બચાવવાનો રહેશે. 

જાણો ત્રીજી ટી20 ક્યાંથી જોઇ શકાશે લાઇવ - 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ ક્યારે અને ક્યાં રમાશે ? 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ 10 જુલાઇએ રવિવારે રમાશે. આ મેચ ઇંગ્લેન્ડના નૉટિંઘમ શહેરમાં ટ્રેન્ટ બ્રીજ મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે.

ભારત અને ઇંગ્લેન્ડ મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચનુ લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ પર થશે. તમે સોની સ્પોર્ટ્સ 1 અને સોની સ્પોર્ટ્સ 1 એચડી અને સોની ટેન થ્રી પર મેચનું લાઇવ પ્રસારણ જોઇ શકો છો.

ભારત અને ઇંગ્લેન્ડ ટી20નું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકો છો ?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રીજી ટી20 મેચનુ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ એપ પર જોઇ શકો છો.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ભારતીય ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, હર્ષલ પટેલ/ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

ઇંગ્લેન્ડ ટીમ - 
જૉસ બટલર (કેપ્ટન), જેસન રૉય, ફિલિપ સાન્ટ, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, મોઇન અલી, ટાયસન મિલ્સ, મેથ્યૂ પાર્કિન્સન, ક્રિસ જૉર્ડન, ડેવિડ વિલી, રીસ ટૉપલે. 

આ પણ વાંચો.... 

Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ

DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો

Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Embed widget