શોધખોળ કરો

U19 Women's T20 World Cup 2023: ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ, જાણો કેટલા કરોડ મળશે

ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023નું ટાઈટલ કબજે કર્યું છે. તેણે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે.

U19 Women's Team India Prize Money: ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023નું ટાઈટલ કબજે કર્યું છે. તેણે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામની રકમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. જય શાહે 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડ મેચ જોવા માટે ટીમને આમંત્રણ આપ્યું છે.

જય શાહે ટીમ ઈન્ડિયા માટે ટ્વીટ કર્યું, "ભારતમાં મહિલા ક્રિકેટ ટીમનો જુસ્સો ટોચ પર  છે અને વર્લ્ડ કપની જીતથી મહિલા ક્રિકેટનું કદ અનેકગણું ઊંચું થયું છે." આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ઈનામી રકમ તરીકે 5 કરોડ રૂપિયાની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.

BCCI સેક્રેટરી જય શાહે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 સિરીઝની છેલ્લી મેચ માટે અંડર-19 ટીમ ઈન્ડિયાને આમંત્રણ આપ્યું છે. તેણે ટ્વિટર પર શેફાલીને ટેગ કરીને આમંત્રણ મોકલ્યું છે.

મહત્વપૂર્ણ છે કે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન તિતસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપરાએ 2-2 વિકેટ લીધી હતી. મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવે પણ એક-એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 14 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન સૌમ્યા તિવારીએ 3 ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ત્રિશાએ પણ 24 રનનું યોગદાન આપ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Embed widget