શોધખોળ કરો

ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો વિરાટ કોહલી, ICC પાઠવી શુભેચ્છા

વિરાટ કોહલી સતત ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. પોતાના જિમના વીડિયોની સાથે સાથે તે અનેક શાનદાર વીડિયોઝ અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.

નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતા વિશ્વમાં પોતાનો ડંકો બજાવી રહી છે. ક્રિકેટના મેદાન પર તેને ખૂબ રેકોર્ડ બનાવ્યા છે પરંતુ હવે સોશિયલ મીડિયા પર પણ કિંગ કોહલી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. વિરાટ કહોલીની આ ઉપલબ્ધિ પર તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ શુભેચ્છા પાઠવી છે. જણાવીએ કે, વિરાટ કોહલી સતત ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. પોતાના જિમના વીડિયોની સાથે સાથે તે અનેક શાનદાર વીડિયોઝ અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.
View this post on Instagram
 
A post shared by ICC (@icc)

આઈસીસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક તસવીર શેર કરી છે જેમાં વિરાટ કોહલી ઉપરાંત એવે સેલેબ્સની તસવીર છે જેમના 100 મિલિયન ફોલોઅર્સ છે. જણાવીએ કે, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર્સ છે. વિરાટ કોહલી ઉપરાંત આ ક્લબમાં વિશ્વના કેટલાક મોટા સુપરસ્ટાર સામેલ છે. 100 મિલિયન ક્લબમાં કોહલી ઉપરાં કોન? વિરાટ કોહલી ઉપરાંત 100 મિલિયન ક્લબમાં સામેલ છે તેવા સ્ટારમાં એક્ટર ડ્વેન જોનસન, ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને લિયોનેલ મેસી આ ક્લબમાં સામેલ છે. ઉપરાંત અન્ય સેલેબ્સમાં બિયોન્સે અને એરિયાના ગ્રેન્ડ આ એલીટ ક્લબમાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

Embed widget