શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, આવુ કરનારો બન્યો પહેલો એશિયન ક્રિકેટર, જાણો વિગતે
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તમામ ફોર્મેટમાં સીરીઝ જીતનારો પહેલો એશિયન અને ભારતીય કેપ્ટન બની ગયો છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં લિમીટેડ ઓવર સીરીઝની છેલ્લી મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને વનડે સીરીઝમાં માત આપી તો ભારતે વળતો પ્રહાર કરીને ટી20 સીરીઝ પર કબજ જમાવી દીધો. ટી20 સીરીઝ પોતાના નામે કરતાં જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ રચી દીધો છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તમામ ફોર્મેટમાં સીરીઝ જીતનારો પહેલો એશિયન અને ભારતીય કેપ્ટન બની ગયો છે.
કોહલીની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે 2018-19માં 2-1થી ટેસ્ટ સીરીઝ જીતી હતી, જ્યારે ત્યારબાદ તેને વનડે સીરીઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી હતી. ભારતે ગઇ વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટી20 સીરીઝ ડ્રૉ કરાવી હતી, જ્યારે આ વખતે તેને પહેલી બે મેચ જીતીને સીરીજમાં 2-0થી અજેય બઢત મેળવી લીધી છે. આમ ત્રણેય ફોર્મેટમાં જીત હાંસલ કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement