શોધખોળ કરો

પૂર્વ ક્રિકેટરનો ખુલાસો- જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે કેપ્ટન કોહલી, ઘરે નથી એક પણ નોકર

જો કોઈ તેના ઘરે જાય તો વિરાટ અને તેની પત્ની ખુદ તેના હાથેથી ભોજન પીરશે છે અને પોતાના ગેસ્ટનું ધ્યાન રાખે છે.

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ફીલ્ડ પર જેટલી રમતને લઈને આક્રોશમાં જોવા મળે છે એટલા જ તે ફિલ્મની બહાર નરમ દીલના છે. આ વાતનો ખુલાસો BCCIના પૂર્વ સીલેક્ટર્સ સરણદીપ સિંહે કર્યો છે. સરણદીપ સિંહે કહ્યું કે, વિરાટની પાસે બધું હોવા છતાં તે જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. વિરાટના ઘરે એક પણ નોકર નથી- સરણદીપ સિંહ સરણદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં વિરાટ વિશે વાત કરી જેમાં તેમણે કહ્યું કે, વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્માના મુંબઈના ઘરમાં એક પણ નોકર નથી. મતલબ ભોજનથી લઈને સાફ સફાઈ અને બાકીની અન્ય વસ્તુનું ધ્યાન તે બન્ને જ રાખે છે. તેમણે કહ્યું કે, “જો કોઈ તેના ઘરે જાય તો વિરાટ અને તેની પત્ની ખુદ તેના હાથેથી ભોજન પીરશે છે અને પોતાના ગેસ્ટનું ધ્યાન રાખે છે. તેનાથી સારું શું હોઈ શકે?” સરણદીપે કહ્યું કે, “ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓમાં વિરાટ માટે એક ખાસ ઇજ્જત અને પ્રેમ છે. ટીમના સારા પ્રદર્શન માટે જરૂરી છે આક્રમક વ્યવહાર- સરણદીપ સિંહ સરણદીપ સિંહે વિરાટના ફીલ્ડ પર આક્રમક વ્યવહાર પર કહ્યું કે, “તે આવો એટલા માટે રહે છે કારણ કે તે ટીમના કેપ્ટનની સાથે સારું પ્રદર્શન કરવા માટે ઘણી વખત આવો વ્યવહાર કરવો જરૂરી પણ હોય છે. વિરાટ ટીમના બાકી ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે સતત પ્રેરિત કરતા રહે છે.” તમને જણાવીએ કે, વિરાટની પત્ની અનુષ્કા શર્માએ હાલમાં જ દીકરીને જન્મ આપ્યો છે. બન્નેએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર

ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ

Hurricanes in America: અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી, 32 લોકોના મોત

weather :રાજ્યમાં ફરી આકરા તાપની આગાહી, આ શહેરોમાં કાળઝાળ ગરમીનો વધશે પ્રકોપ, હવામાન વિભાગની ચેતાવણી

ABP Premium

વિડિઓઝ

Anjar lake drowning: અંજારમાં તળાવમાં ડૂબી જતાં 5 બાળકોના મોત, સમગ્ર વિસ્તારમાં ગમગીનીPakistan News: પાકિસ્તાનમાં આતંકી અબુ કતાલની હત્યા, જુઓ અહેવાલGold Price All Time High : સોનાનો ભાવ ઐતિહાસિક 90,700 રૂપિયાGujarat RTE admission 2025:  RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર
અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર
ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ
ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ
Hurricanes in America: અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી, 32 લોકોના મોત
Hurricanes in America: અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી, 32 લોકોના મોત
weather :રાજ્યમાં ફરી આકરા તાપની આગાહી, આ શહેરોમાં કાળઝાળ ગરમીનો વધશે પ્રકોપ, હવામાન વિભાગની ચેતાવણી
weather :રાજ્યમાં ફરી આકરા તાપની આગાહી, આ શહેરોમાં કાળઝાળ ગરમીનો વધશે પ્રકોપ, હવામાન વિભાગની ચેતાવણી
'હવે હું કદાચ ઓસ્ટ્રેલિયા...', વિરાટ કોહલીએ જલદી સન્યાસ લેવાના આપ્યા સંકેત

બાપ રે બાપ... 434,742,00,000 રૂ.નું રોકાણ, આવી રહી છે IPL થી પણ મોટી T20 લીગ

ટ્રેન યાત્રીઓની મુશ્કેલીઓ વધી, રેલવેએ કેન્સલ કરી 100થી વધુ ટ્રેનો, જુઓ લિસ્ટ...

Googleનો નવો પ્લાન, આ વર્ષે આસિસ્ટન્ટની જગ્યાએ આવી શકે છે Gemini, જાણો સંપૂર્ણ ડિટેલ

Embed widget